CBSE
આકૃતિમાં R,S અને T નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
R-સીમાસ્તર, S-આયામસ્નાયુ, T-વર્તૂળીસ્નાયુ
R-ક્યુટિકલ, S-વતુળીસ્નાયુ, T-આયામસ્નાયુ
R-વર્તુળીસ્નાયુ,S -આયામસ્નાયુ, T-સીમાસ્તર
R-વર્તુળીસ્નાયુ, S-સીમાસ્તર, T-ક્યુટિકલ
આપેલ આકૃતિમાં a, c અને d શું દર્શાવે છે ?
a-પાર્શ્વિય હદયો c–અન્નમાર્ગ d– રુધિરવાહિની
a-પૃષ્ઠ રુધિરવાહિની c–પાર્શ્વિય અન્નનલિય હદયો d–અન્નમાર્ગ
a-અન્નમાર્ગ c–હદયો d–રુધિરવાહિની
a-ચેતાવાહિની c- અન્નમાર્ગ d– પૃષ્ઠ રુધિરવાહીની
આપેલ આકૃતિમાં h અને i નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
h-અદ્યાંત્ર i–ભિત્તિભંજ
h-અદ્યાંત્ર i–પાર્શ્વિય હદયો
h-ભિત્તિભંજ, i-પાર્શ્વિય હદયો
h-ભિત્તિભંજ i–અદ્યાંત્ર
આપેલ આકૃતિમાં a અને b નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
a-કંઠનળી, b-અન્નનળી
a-મુખ, b-કંઠનળી
a-મુખગુહા, b-કંઠનળી
a-મુખ, b-મુખગુહા
અહીં આપેલ આકૃતિમાં P અને Q નિર્દેશિત ભાગોનું નામ જણાવો.
P-મુખગુહા, Q-મુખ
P-મુખ, Q-પરિતુંડ
P-પરિતુંડ, Q-મુખ
P-મુખગુહા, Q-પરિતુંડ
આપેલ આકૃતિમાં c અને d નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
c-મુખ, d-કંઠનળી
c-અન્નનળી, d-કંઠનળી
c-કંઠનળી, d-અન્નનળી
c-મુખગુહા, d-અન્નનળી
C.
c-કંઠનળી, d-અન્નનળી
આપેલ આકૃતિમાં P……….. અને Q …………. છે
P-ક્યુટિકલ, Q-અધિચર્મ
P-ક્યુટિકલ, Q-સીમાસ્તર
P-ક્યુટિકલ, Q-આયામસ્નાયુ
P-સીમાસ્તર, Q-વર્તુળીસ્નાયુ
P
Q
R
S
આપેલ આકૃતિમાં e, f અને g નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
e-જઠર, f-પેષણી, g-પશ્વ ભિત્તિભંજપ્રદેશ
e-જઠર, f-પેષણી, g-પૂર્વ ભિત્તિભંજપ્રદેશ
e-પેષણી, f-જઠર, g-પશ્વ ભિત્તિભંજપ્રદેશ
e-પેષણી, f-જઠર, g-પૂર્વ ભિત્તિભંજપ્રદેશ
f
g
h
e