CBSE
કીટકને ઓળખવા માટેંબું લક્ષણ ........... છે.
ત્રણ જોડ ઉપાંગો
એક જોડ સંયુક્ત આંખો
ખંડોયુક્ત શરીર
શરીર દિવાલ પર કાઈટીનનું આવરણ
A.
ત્રણ જોડ ઉપાંગો
સમુદાય કેટકની મુખ્ય લાક્ષણિકતા ........ છે.
કાઈટીન યુક્ત બહિકંકાલ
સંયુક્ત આંખો
સંયુક્ત ઉપાંગો
કાઈટીન યુક્ત બહિકંકાલ
ઉપરી કવચ, બાજુએથી ............... દ્વારા જોડાયેલું હોય છે ?
પાચનમાર્ગ
સ્નાયુ
પાર્શ્વપટલ
અધોકવચ
કયા વૈજ્ઞાનીકે પેરિપ્લેનેટા નામ આપ્યું ?
Bemister
D.Gir
Linneous
K.N.Bahel
વંદામાં આંખની નીચે આવેલી તકતી જે મસ્તિક પરથી પસાર થાય છે. તેને ………… કહેવાય છે ?
અગ્રકપાલીય
કીટકપોલીક
Vertex
Frons
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ............... તરીકે ઓળખાય છે ?
Vertex
ઉપરી કવચ
પાર્શ્વપટલ
અધોકવચ
વંદામાં ઉપરીકવચની બાહ્ય કિનારી નીચે તરફ વળે છે અને વંદામાં ...................... સાથે જોડાયેલી હોય છે.
પાર્શ્વપટલ
કેદકાય કોષ
અધોકવચ
સ્નાયુ
આપેલ આકૃતિમાં a,b,c,d અને e શું દર્શાવે છે ?
a-અધિજમ્ભ b–અધોજમ્ભ c–જમ્ભ d–જમ્ભમૃશ e–છત્રાકારગ્રંથિ
a-અધોજમ્ભ b–અધિજમ્ભ c–જમ્ભમૃશ d–જમ્ભ e–જનનકોથળી
a-અધિજ્મ્ભ b–અધોજમ્ભ c–જમ્ભમૃશ d-જમ્ભ e–ગુંદરગ્રંથિ
a-શોજમ્ભ b–અધિજમ્ભ c-જમ્ભ d–જમ્ભમૃશ e–જનનકોથળી
વંદાનું પ્રાણીશાસ્ત્રકીય (Zoological name) નામ
Musca nebulo
Apis indicia
Glossina palpalis
Periplaneta Americana
નીચેનામાંથી કયા બે સામાન્ય રીતે ભારતમાં જોવા મળતા% વંદા છે ?
Peripleneta orientalis and Blatta americanan
Periplaneta Americana and Blatta orientalis
Periplaneta Americana end Blatta indica
Periplaneta indica and Blatta orientalis