Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

141.

આપેલ આકૃતિ દેડકાના કયા તંત્રને દર્શાવી રહી છે ?

  • શીરાતંત્ર 

  • ઉત્સર્જનતંત્ર

  • પાચનતંત્ર 

  • ધમનીતંત્ર


142.

આપેલ આકૃતિમાં b, e અને f ભાગ શું દર્શાવે છે ?

  • b-શિથિલસ્તર, e-શ્ર્લેષ્મગ્રંથિ, f-નિર્ચમ

  • b-અધિચર્મ,e-શ્ર્લેષ્મગ્રંથિ, f-શિથિલસ્તર 

  • b-નિચર્મ e-શ્ર્લેષ્મગ્રંથિ f-શિથિલસ્તર 

  • b-શ્ર્લેષ્મગ્રંથિ e-નિચર્મ, f-શિથિલસ્તર


143.

આપેલ આકૃતિમાં s,u અને x શું દર્શાવે છે ?

  • s-સ્વાદુપિંડનળી u-પિત્તનળી x-જઠરનલિકા

  • s-પિત્તનળી u-સ્વાદુપિંડનલિકા x-યકૃતનલિકા 

  • s-યકૃતનળી u-સામાંન્ય પિત્તનળી x-સ્વાદુપિંડનળી 

  • s-સ્વાદુપિંડનળી u-પિત્તનળી x-જઠરનલિકા 


144.

આપેલ આકૃતિમાં t,v અને w શું દર્શાવે છે ?

  • t-યકૃત v-સ્વાદુપિંડ w-જઠર

  • t-સ્વાદુપિંડ v-પિત્તાશય w-પક્વાશય

  • t-સ્વાદુપિંડ v-પક્વાશય w-પિત્તાશય 

  • t-જઠર v-પક્વાશય w-પિત્તાશય 


Advertisement
145.

આપેલ આકૃતિમાં e,f અને g ભાગ શું દર્શાવે છે ?

  • e-અન્નનળી છિદ્ર, f-શ્વાસદ્વાર, g-સ્વરકોથળીનું છિદ્ર

  • e-અન્નનળીનું છિદ્ર f-હનુદાંત g-શ્વાસદ્વારા 

  • e-અન્નનળીનું છિદ્ર, f-સ્વરકોથળીનું છિદ્ર g-શ્વાસદ્વાર 

  • e-શ્વાસદ્વાર, f-હનુદાંત, g-અન્નનળીનું છિદ્ર 


146.

આપેલ આકૃતિમાં p, q અને r શું દર્શાવે છે ?

  • p-સ્વાદુપિંડ q-ખંડ સ્વાદુપિંડ નળી r-જઠર
  • p-પિત્તાશય q-પિત્તનળી r-જઠર 

  • p-પક્વાશય q-યકૃતનળી r-સ્વાદુપિંડ 

  • p-યકૃખંડો q-યકૃતનળી r-જઠર 


147.

આપેલ આકૃતિમાં g,h અને i ભાગ શું દર્શાવે છે ?

  • g-શિથિલસ્તર h-રુધિરવાહિની i-આયામસ્નાયુ

     
  • g-આયામસ્નાયુ h-રુધિરવાહિની, i-સઘનસ્તર 

  • g-સઘનસ્તર h-આયામસ્નાયુ i-રુધિરવાહિની 

  • g-આયામસ્નાયુ h-સઘનસ્તર i-રુધિરવાહિની 


148.

આપેલ આકૃતિમાં h,i અને j ભાગનું દર્શાવે છે ?

  • h-દ્વિશાખીત જીભ, i-શ્વાસદ્વાર, j-હલાસ્થિ દંત

  • h-હલાસ્થિદંત, i-અંત:નાસિકાછિદ્ર, j-દ્વિશાખિત જીભ 

  • h-દ્વિશાખિત જીભ, i-હલાસ્થિદંત, j-અંત:નાસિકાછિદ્ર

  • h-શ્વાસદ્વાર,. I-હલાસ્થિદાંત, j-અંત:નાસિકા છિદ્ર 


Advertisement
149.

કોલોસિસ્ટેકાઇનની સંત:સ્ત્રાવ કયા ભાગ પર અસર કહે છે ?

  • w

  • t

  • r

  • p


150.

આપેલ આકૃતિમાં a,b,c, અને d ભાગ શું દર્શાવે છે ?

  • a-તુંડખાતો, b-હનુદાંત, c-નેત્રગોળક ઉન્નત, d-કર્ણકંઠનળીનું છિદ્ર 
  • a-તુંડખાતો, b-અંત:નાસિકાછિદ્ર d-હનુદાંત, d-હલાસ્થિદંત

  • a-હનુદાંત, b-તુંડખાતો, c-નેત્રગોળક ઉન્નત, d-કર્ણકંઠનળીનું છિદ્ર 

  • a-તુંડાખાતો, b-હનુદાંત, c-નેત્રગોળક ઉન્નત, d-હલાસ્થિદંત 


Advertisement