Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

151.

આપેલ આકૃતિમાં b,c,d અને i શું દર્શાવે છે ?

  • b-અધોક્ષક ધમની, c-કોષ્ઠાંત્રિક ધમની, d-જનનાંગીય ધમની, i-ત્વચીય ધમની

  • b-કોષ્ઠાંત્રિક ધમની, c-અધોક્ષક ધમની, d-જનનાંગીય ધમની, i-ત્વચીય ધમની 

  • b-ત્વચીય ધમની, c-જનનાંગીય ધમની, d-અધોક્ષક ધનની i-કોષ્ઠાંશિક ધમની 

  • b-જનનાંગીય ધમની, c-ત્વચીય ધમની, d-કોષ્ઠાંત્રિ ધમની, i-અધોક્ષક ધમની 


152.

આપેલ આકૃતિમાં d,g,j,k શું દર્શાવે છે ?

  • d-પિનિયલદંડ, g-અનુમસ્તિષ્ક, j-મસ્તિષ્ક નિવાપ, k-પિટ્યુટરી ગ્રંથિ

  • d-પિટ્યુરી ગ્રથિ, g-મસ્તિષ્કનિવાપ, j-અનુમસ્તિષ્ક k-પિનિયલદંડ 

  • d-પિનિયલદંડ, g-દ્વષ્ટિપિંડ, j-લંબમજ્જા k-પિટ્યુરી ગ્રંથિ 

  • d-પિનિયલકાય, g-પિટ્યુટરી ગ્રંથિ, j-અનુમસ્તિષ્ક k-છત્રાકારગ્રંથિ


153.

આપેલ આકૃતિમાં g અને I ભેગા મળી શેની રચના કરે છે ?

  • કરોડસ્તંભ

  • પશ્વમગજ 

  • અગ્રમગજ 

  • મધ્યમગજ 


154.

આપેલ આકૃતિમાં h,I,k,l શું દર્શાવે છે ?

  • h-પૃષ્ઠમહા શિરા, i-અમાનિકા શિરા, k-બાહ્યગ્રીવા શિરા, l-અગ્રમહા શિરા 

  • h-પશ્વમહા શિરા, i-અગ્રમહા શિરા, k-અનામિકા શિરા, l-સ્નાયત્વચીય શિરા

  • h-અગ્રમહા શિરા, i-ત્વચીય શિરા, k-શ્રેણી શિરા, l-સ્નાયુત્વચીય શિરા 

  • h-પશ્વમહા શિરા, i-સ્નાયુત્વચીય શિરા, k-અનામિકા શિરા, l-અગ્રમહા શિરા 


Advertisement
155.

આપેલ આકૃતિમાં b,c,e અને f શું દર્શાવે છે ?

  • b-દ્રષ્ટિપિંડ, c-બૃહદમસ્તિષ્કગોળાર્ધ, e-અનુમસ્તિષ્ક, f-ઘ્રાણપિંડ 

  • b-ઘ્રાણચેતા, c-દ્રષ્ટિપિંડ, e-ઘ્રાણપિંડ, f-આંતરમસ્તિષ્ક

  • b-ઘ્રાણપિંડ, c-બૃહદમસ્તિષ્કગોળાર્ધ, e-આંતમસ્તિષ્ક, f-દ્વષ્ટિપિંડ 

  • b-ઘ્રાણચેતા, c-ઘ્રાણપિંડ, e-દ્વષ્ટિપિંડ, f-આંતરમસ્તિષ્ક


156.

આપેલ આકૃતિમાં b,c,e,g શું દર્શાવે છે ?

  • b-મુત્રપિંડ શિરા, c-શ્રેણી શિરા, e-જનનાંગીય શિરા, g-પૃષ્ઠ્કટિ શિરા

  • b-યકૃતનિવાહિકા શિરા, c-પૃષ્ઠકટિ શિરા, e-શ્રેણી શિરા, g-જગનાંગીય શિરા 

  • b-યકૃત શીરા, c-શ્રેણી શિરા, e-મૂત્રપિંડ શિરા, g-પૃષ્ઠકટિ શિરા 

  • b-શ્રેણી શિરા, c-જનનાંગીય શિરા, e-પૃષ્ઠકટિ શિરા, g-મુત્રપિંડ શિરા 


157. આપેલ આકૃતિમાં અગ્રમગજમાં કોનો સમાવેશ થાય છે ?


  • a,b,e

  • b,c,e

  • a,b,c,d

  • a,b,c,d,e


158.

આપેલ આકૃતિમાં a,b,c અને h શું દર્શાવે છે ?

  • a-નેત્રપટલ b-મધ્યપ c-શ્વેતપટલ h-પારદર્શકપટલ 

  • a-પારદર્શકપટલ b-શ્વેતપટલ c-મધ્યપટલ h-નેત્રપટલ 

  • a-શ્વેતપટલ b-મધ્યપટલ c-નેત્રપટલ h-પારદર્શકપટલ

  • a-મધ્યપટલ b-શ્વેતપટલ c-પારદર્શકપટલ h-નેત્રપટલ 


Advertisement
159.

આપેલ આકૃતિમાં a,d,f,j શું દર્શાવે છે ?

  • a-અધોક્ષક શિરા, d-મુત્રપિંડ શિરા, f-મુત્રપિંડ નિવાહિકા શિરા, j-ફુપ્ફુસ શિરા

  • a-ફુપ્ફુસ શિરા, d-મુત્રપિંડનિવાહિકા શિરા, f-મૂત્રપિંડ શિરા, j-અધોક્ષક શિરા 

  • a-જનનાંગીય શિરા, d-મુત્રપિંડા શિરા, f-મૂત્રપિંડા, j-જનનાંગીય શિરા

  • a-ફુપ્ફુસ શિરા, d-અધિક્ષક શિરા, f-મુત્રપિંડ શિરા, j-જનનાંગીય શિરા 


160.

આપેલ આકૃતિ દેડકાના શરીરના કયા તંત્રની અંત:સ્થ રચના સૂચવી રહી છે ?

  • ઉત્સર્જનતંત્ર

  • પ્રજનનતંત્ર 

  • ધમનીતંત્ર 

  • શીરાતંત્ર 


Advertisement