CBSE
બાજુની આકૃતિમાં f,g અને h શું દર્શાવે છે ?
f-અંડાશય, g-અવસારણી, h-મુત્રાશય
f-અંડાશય, g-મુત્રાશય, h-અવસારણી
f-મુત્રાશય, g-અવસારણી, h-અડાશય
f-અવસારણી, g-અંડાશય, h-મુત્રાલય
બાજુની આકૃતિમાં e,f,g અને h શું દર્શાવે છે ?
e-મુત્રજનનવાહિની f-અવસારણી, g-મૂત્રાશય, h-શુક્રસંગ્રહાશય
e-શુક્રવાહિકા, f-મુત્રજનનવાહિની g-મેદકાય, h-મુત્રાશય
e-મુત્રજનનવાહિની, f-શુક્રવાહિકા, g-મૂત્રાશય, h-અવસારણી
e-શુક્રવાહિકા, f-મુત્રજનનવાહિની g-અવસારણે, h-મુત્રાશય
બાજુની આકૃતિમાં b,c,d,અને e શું નિર્દેશિત કરે છે ?
b-અંડપિંડ c-અંડવાહિની d-મુત્રપિડ e-મુત્રવાહિની
b-મુત્રપિંડ, c-મૂત્રવાહિની, d-અંડપિંડ, e-અંડવાહિની
b-અંડપિંડ, c-મુત્રવાહિની, d-મુત્રપિંડ, e-અંડવાહિની
b-મુત્રપિંડ, c-અંડવાહિની, d-અંડપિંડ, e-મુત્રવાહિની
બાજુની આકૃતિમાં a,b,c,d શું દર્શાવે છે ?
a-મુત્રપિંડ b-મેદકાય c-એડ્રિનલ ગ્રંથિ d-શુક્રપિંડ
a-શુક્રપિંડ b-મેદકાય c-એડ્રિનલ ગ્રંથિ d-મૂત્રપિંડ
a-શુક્રપિંડ b-એડ્રિનલ ગ્રંથિ c-મેદકાય d-શુક્રપિંડ
a-મૂત્રપિંડ b-એડ્રિનલ ગ્રંથિ c-મેદકાય d-શુક્રપિંડ
આપેલ આકૃતિમાં d,e,f,g શું દર્શાવે છે ?
d-કીકી e-કનીનિકા f-દ્વષ્ટિચેતા g-નેત્રમણિ
d-નેત્રમણિ e-દ્વષ્ટિચેતા f-કનીનિકા g-કીકી
d-કીકી e-દ્વષ્ટિચેતા f-કનીનિકા g-નેત્રમણિ
d-નેત્રગોલક e-કીકી f-નેત્રમણિ g-સ્નાયુચેતા