CBSE
નિષ્ક્રિય પેપ્સિનિજ +HCL →
નિષ્ક્રિય ટ્રીપ્સિન
સક્રિય ટ્રિપ્સિન
નિષ્ક્રિય પેપ્સિન
સક્રિય પેપ્સિન
દેડકામાં સંકુરણો પાચનમાર્ગના કયા અંગમાં શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે ?
પક્વાશય અને શેષાંત્ર
જઠર અને શેષાંત્ર
જઠર અને પક્વાશય
પક્વાશય અને અગ્રાંત્ર
કોની સંયુક્ત અસરથી સ્વાદિપિંડ ઉત્તેજીત થઈ સ્વાદુરસનો પક્વાશયમાં સ્ત્રાવ થાય છે ?
એન્ટેરોગેસ્ટ્રીન અને સિક્રિટીન
પેન્ક્રિઓઝાયમીન અને એન્ટોરોકાઈનીન
કોલીસીસ્ટોકાઈનીન અને સિક્રિટીન
સિક્ર્ટીન અને પેન્ક્રિયોઝાયમિન
x+y → સક્રિય ટ્રિપ્સિન
x=સક્રિય પેપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ
x=નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ
x=સક્રિય ટ્રીપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ
x=નિષ્ક્રિય ટ્રિપ્સિનિજન, y=નિષ્ક્રિય પેપ્સિન
પોલિસેકેરાઈડ + x → માલ્ટેઝ
ટ્રિપ્સિન
x=એમાઈલેઝ
x=લાઈપેઝ
x=પેપ્સિન
દેડકામાં રસાંકુરણો પાચનમાર્ગન અકયા અંગમં શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે ?
પક્વાશય
જઠર
શેષાંત્ર
તૈલોદીકરણ પામેલ ચરબી + x → y + z
x=લઈપેઝ, y=ફેટિઍસિડ, z=ગ્લિસરોલ
x=માલ્ટેઝ, y= ફેટી ઍસિડો, z=ગ્લિસરોલ
x=સુક્રોઝ, y=પેપ્ટાઈડ, z=એમિનો ઍસિડ
x=લેક્ટોઝ, y=ગ્લુકોઝ, z=લેક્ટોઝ
પિત્તાશયનું સંકોચન પ્રેરી પીત્તરસનો પક્વાશયમાં સ્ત્રાવ માટે જવાબદાર રસાયણ ક્યું છે ?
ઉત્સેચક
સહઉત્સેચક
અંતઃસ્ત્રાવ
આપેલ તમામ
પેપ્ટોન અથબા પ્રોટીઓસીસ + ટ્રિપ્સિન →
પેપ્ટાઈડ
એમિનો ઍસિડ
ફ્રિકટોઝ
પેપ્ટાઈડ અને એમિનો ઍસિડ
પ્રોટીન + પેપ્ટીન →
ફેટીઍસિડ
પ્રોટીઓસીસ
એમિનો ઍસિડ
ગ્લિસરોલ