CBSE
મુખગુહાના તળિયાના ઉપર-નીચે થવાથી x શ્વસન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ સતત y માં શોષણ થાય છે.
x=મુખ-કંઠનાલીય શ્વસન, y=મુખગુહા
x=ત્વચીયશ્વસન, y=અંતઃનાસિકા છિદ્રો
x=ત્વચીય શ્વસન, y=મુખગુહા
x=ફુપ્ફુસીય શ્વસન, y=ફેફસાં
કયા શ્વસનમાં અન્નનળીનું છિદ્ર બંધ રહે છે ?
ફુપ્ફુસીય શ્વસન
મુખ-કંઠનાલીય શ્વસન
ત્વચીય શ્વસન
આપેલ તમામ
દેડકો પાણી તેમજ જમીન એમ બંને માધ્યમમાં કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે ?
નાસિકા શ્વસન
મુખ-કંઠનાલીય
ફુપ્ફુસીય શ્વસન
ત્વચીય શ્વસન
દેડકાના મળમાં કયા ઘટકો હોતા નથી ?
પિત્તકણો
સુક્રોઝ
મૃત અધિચ્છદીયકોષો
લ્યુકોસાઈટ
મુખ-કંઠનાલીય ગુહામાં વાયુઓના પ્રવેશને x કહે છે.
x=શ્વાસ
x=બાહ્ય શ્વાસ
x=અંતઃશ્વાસ
આપેલ તમામ
ફુપ્ફુસીય શ્વસન માટે સાચો ક્રમ કયો છે ?
બાહ્યનાસિકાછિદ્ર→નાસિકાકોટર→મુખ-કંઠનાલીયગુહા→સ્વરશ્વાસવવિર→ફેફસાં
બાહ્ય નાસિકાછિદ્ર →નાસિકાકોટાર→મુખ-કંઠનાલીયગુહા→ઘાટીઢાંકણ→સ્વરશ્વાસવિવર→ફેફસાં
બાહ્યનાસિકા છિદ્ર→નાસિકાકોટર→ઘાટીઢાંકણ→સ્વરશ્વાસવિવર→ફેફસાં
અંતઃનાસિકાછિદ્ર→નાસિકાકોટર→મુખ-કંઠનલિકાગુહા→ઘાંટીઢાંકણ→ઘાટીઢાંકણ→ફેફસાં
મુખ-કંઠનાલીય ગુહા દ્વારા વાયુ x માં પ્રવેશે તેને y કહે છે.
x=ફેફસાં, y=અંતઃશ્વાસ
x=ફેફસાં, y=શ્વાસ
x=ફેફસાં, y=બાહ્યશ્વાસ
x=નાસિકાગુહા, y=અંતઃશ્વાસ
દેડકામાં સ્થલીય શ્વસન કયા પ્રકાર દ્વારા થાય છે ?
ફુપ્ફુસીય શ્વસન
મુખ-કંઠનાલીય શ્વસન
નાસિકા શ્વસન
A અને B બંને
ત્વચીય શ્વસનને અનુલક્ષીને કયું વિધાન ખોટું છે ?
ત્વચામાં રુધિરકેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પૂરું પાડે છે.
ત્વચા શ્ર્લેષ્મ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા શ્ર્લેષ્મને કારણે ભીની રહે છે.
ત્વચા વાયુ માટે પ્રવેશ્યા છે.
ત્વચા અત્યંત જાડી હોય છે.
શરીરના વિવિધ ભાગોનું O2 વિહીન રુધિર → P → Q →R → કર્ણક → ક્ષેપકવાલ્વ → S મા વહન પામે છે.
P=શિરાઓ, Q=શિરાકોટર, R=ડાબુ કર્ણક, S=ક્ષેપક
P=જમણું કર્ણક, Q=શિરાઓ, R=શિરાકોટર, S=ક્ષેપક
P=શિરાઓ, Q=ડાબુ કર્ણક, R=શિરાકોટર, S=ક્ષેપક
P=શિરાઓ, Q=શિરાકોટર, R=જમણું કર્ણક, S=ક્ષેપક