Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

71.

નર દેડકાના શુક્રપિંડ મૂત્રપિંડના x ભાગે ગોઠવાયેલ છે. તે y નું અને નાનું અંગ છે.

  • x-અગ્ર પાર્શ્વ, y-લંબગોળ, પીળા રંગ

  • x-અગ્ર-પાર્શ્વ y-ગોળાકાર, પીળા રંગ 

  • x-વક્ષ-પાર્શ્વ, y-લંબગોળ, પીળા રંગ 

  • x-અગ્ર-પાર્શ્વ, y-લંબગોળ, લાલરંગ 


72.

દેડકામાં x જોડ મૂત્રપિંડ તે શરીરના y ભાગ તરફ z ની બે પાશ્વ બાજુઓ પર ગોઠવાયેલ છે.

  • x-બે, y-વક્ષ, z-કરોડરજ્જુ

  • x-એક, y-પશ્વ, z-કરોડરજ્જુ 

  • x-બે, y-પશ્વ z-કરોડરજ્જુ 

  • x-એક, y-વક્ષ, z-કરોડરજ્જુ 


73.

અવસાનતંતુ એ કોનો અંતિમ છેડો છે ?

  • કરોડરજ્જુ

  • ચેતાતંતુ 

  • સ્નાયુતંતુ 

  • કરોડસ્તંભ 


74.

શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષોના વાહનનો સાચો ક્રમ જણાવો.

  • શુક્રકોષો →બીડરની નળી →શુક્રવાહિકાઓ →અવસારણી →મૂત્રજનનવાહિની 

  • શુક્રકોષો →શુક્રવાહિકાઓ →મૂત્રજનનવાહિની →અવસારણી →બીડરની નળી

  • શુક્રકોષો →શુક્રવાહિકાઓ →મુત્રજનનવાહિની →બીડરનીએ નળી →અવસારણી 

  • શુક્રકોષો →શુક્રવાહિકાઓ →બીડરની નળી →મુત્રજનનવાહિની


Advertisement
75.

દેડકાના મૂત્રપિંડ x રંગના, ચપટાં અને y હોય છે.

  • x-ઘેરો કથ્થાઇ, y-ગોળાકાર

  • x-ઘેરો લાલ, y-લંબગોળ 

  • x-ઘેરો કથ્થાઇ, y-લંબગોળ 

  • x-આછો કથ્થાઇ, y-ગોળાકાર 


76.

દેડકામાં ઉત્સર્ગ એકમ તરીકે શું હોય છે ?

  • માલ્પિઘીયનકાય

  • મૂત્રપિંડનલિકા 

  • માલ્પિઘીયનનલિકા 

  • ઉત્સર્ગકા 


77.
દેડકાની મૂત્રપિંડનલિકાના શરૂઆતના ભાગે આવેલ બેવડા પડની પ્યાલાકાર કોથળી જેવી રચના કયા નામથી ઓળખાય છે ?
  • રુધિરકેશિકા ગુચ્છ

  • મુત્રપિડ કોથળી 

  • માલ્પિઘીયનનલિકા 

  • બાઉમેનની કોથળી 


78.

દેડકામાં મુત્રનિર્માણની શરૂઆત ક્યાંથી થાય છે ?

  •  માલ્પિઘીયનકણિકા

  • માલ્પિઘીયનનલિકા

  • માલ્પિઘીયનકાય 

  • મુત્રપિંડનલિકા 


Advertisement
79.

બાઉમેનની કોથળી અને રુધિરકેશિકા ગુચ્છની સંયુક્ત રચનાને શું કહે છે ?

  • માલ્પિઘીયન સ્તર

  • માલ્પિઘીયનનલિકા 

  • માલ્પિઘીયનકાય 

  • માલ્પિઘીયનકણિકા 


80.

નર દેડકાનાં પ્રજનનાંગોમાં શેનો સમાવેશ થાય છે ?

  • એક જોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, બીડરની નળી, એક જોડ મુત્રજનનવાહિની 

  • એકજોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, અવસારણી, મૂત્રાશય

  • એક જોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, બીડરની નળી એક મુત્રજનનવાહિની 

  • એક શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, બીડરની નળી, એક જોડ મુત્રજનનવાહિની 


Advertisement