CBSE
દેડકો પોતાની જાતને દુશ્મનોથી કઈ રીતે બચાવે શકે છે ?
પર્યાવરણ સંદર્ભમાં પોતાની ત્વચાનો રંગ બદલે શકવાની ક્ષમતાને કરણે
દેડકો દરવાસી પ્રાણી હોવાથી
ગ્રીષ્મનિંદ્રા અને શીતનિંદ્રા દ્વારા
માંસાહારી હોવાથી
નર દેડકામાં આગલા ઉપાંગેની કઈ આંગળીના નીકટવર્તી છેડે મૈથુનગાદી આવેલી હોય છે ?
પહેલી
બીજી
ત્રીજી
ચોથી
દેડકાના શરીરમાં શેનો અભાવ હોય છે ?
ઉપાંગો
શીર્ષ
ધડ
સાચી ગરદન અને પૂંછડી
દેડકામાં કુલ ઉપાંગો અને આવેલ કુલ આંગળીઓની સંખ્યા કેટલી હોય છે ?
ઉપાંગો 4 અને આંગળીઓ 18
ઉપાંગો 2 અને આંગળીઓ 18
ઉપાંગો 4 અને આંગળીઓ 20
ઉપાંગો 2 અને આંગળીઓ 20
દેડકાનું વર્ગીકરણ સ્થાન માટે સાચો ક્રમ કયો છે ?
મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુધારી→સરિસૃપ→એન્યુરા→રાના→ટાઈગ્રીના
મેરુદંડી →અપૃષ્ઠવંશી→હનુધારી→ઉભયજીવી→એન્યુર→રાના→ટાઈગ્રીના
મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુવિહીન→ઉભયજીવી→મેગાસ્કોલેસીડી→રાના→ટાઈગ્રીના
મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુધારી→ઉભયજીવી→એન્યુરા→રાના→ટાઈગ્રીના
સંવનનઋતુમાં માદા દેડકા માટે અસંગત વિકલ્પ કયો છે ?
મૈથુનગાદી ગેરહાજર
સ્વરકોથળી ગેરહાજર
ઉદરપ્રદેશ સાંકડો અને ફૂલેલો
ત્વચાનો રંગ બદલાતો નથી.
ઉભયજીવી કેવા પોર્વજોમાંથી ઉદ્દભવેલા સૌપ્રથમ ચતુષ્પાદ છે ?
મત્સ્ય
પૃથુકૃમિ
સરીસૃપ
સંધિપાદ
4,4
4,5
5,5
8,10
B.
4,5
દેડકામાં શરીરનો રંગ પૃષ્ઠ બાજુએ x જ્યારે વક્ષ બાજુએ y હોય છે.
x=પીળો અને સાથે કાળા ટપકા, y= આછો
x=પીળો અને સાથે કાળો ટપકા, y=ઘેરો
x=લીલો અને સાથે કાળા ટપકા, y=આછો
x=લીલો અને સાથે કાળા ટપકા, y=ઘેરો
ઊભયજીવી તેમનાં વિશિષ્ટ લક્ષણોને આધારે x અને y વચ્ચે સ્થાન પામેલ છે.
x=સંધિપાદ, y=સરીસૃપ
x=સૂત્રકૃમિ, y=સરિસૃપ
x=મત્સ્ય, y=સંધિપાદ
x=મત્સ્ય, y=સરીસૃપ