Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

41.

દેડકાના મળમાં કયા ઘટકો હોતા નથી ?

  • પિત્તકણો 

  • સુક્રોઝ

  • મૃત અધિચ્છદીયકોષો 

  • લ્યુકોસાઈટ 


42.

દેડકો પાણી તેમજ જમીન એમ બંને માધ્યમમાં કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે ?

  • નાસિકા શ્વસન

  • મુખ-કંઠનાલીય 

  • ફુપ્ફુસીય શ્વસન 

  • ત્વચીય શ્વસન 


43.

દેડકામાં સ્થલીય શ્વસન કયા પ્રકાર દ્વારા થાય છે ?

  • ફુપ્ફુસીય શ્વસન 

  • મુખ-કંઠનાલીય શ્વસન 

  • નાસિકા શ્વસન 

  • A અને B બંને


44.

મુખગુહાના તળિયાના ઉપર-નીચે થવાથી x શ્વસન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ સતત y માં શોષણ થાય છે.

  • x=મુખ-કંઠનાલીય શ્વસન, y=મુખગુહા 

  • x=ત્વચીયશ્વસન, y=અંતઃનાસિકા છિદ્રો

  • x=ત્વચીય શ્વસન, y=મુખગુહા 

  • x=ફુપ્ફુસીય શ્વસન, y=ફેફસાં 


Advertisement
45.

કયા શ્વસનમાં અન્નનળીનું છિદ્ર બંધ રહે છે ?

  • ફુપ્ફુસીય શ્વસન

  • મુખ-કંઠનાલીય શ્વસન 

  • ત્વચીય શ્વસન 

  • આપેલ તમામ


46.

ફુપ્ફુસીય શ્વસન માટે સાચો ક્રમ કયો છે ?

  • બાહ્યનાસિકાછિદ્ર→નાસિકાકોટર→મુખ-કંઠનાલીયગુહા→સ્વરશ્વાસવવિર→ફેફસાં

  • બાહ્ય નાસિકાછિદ્ર →નાસિકાકોટાર→મુખ-કંઠનાલીયગુહા→ઘાટીઢાંકણ→સ્વરશ્વાસવિવર→ફેફસાં 

  • બાહ્યનાસિકા છિદ્ર→નાસિકાકોટર→ઘાટીઢાંકણ→સ્વરશ્વાસવિવર→ફેફસાં 

  • અંતઃનાસિકાછિદ્ર→નાસિકાકોટર→મુખ-કંઠનલિકાગુહા→ઘાંટીઢાંકણ→ઘાટીઢાંકણ→ફેફસાં 


Advertisement
47.

મુખ-કંઠનાલીય ગુહામાં વાયુઓના પ્રવેશને x કહે છે.

  • x=શ્વાસ  

  • x=બાહ્ય શ્વાસ

  • x=અંતઃશ્વાસ 

  • આપેલ તમામ


A.

x=શ્વાસ  


Advertisement
48.

મુખ-કંઠનાલીય ગુહા દ્વારા વાયુ x માં પ્રવેશે તેને y કહે છે.

  • x=ફેફસાં, y=અંતઃશ્વાસ

  • x=ફેફસાં, y=શ્વાસ 

  • x=ફેફસાં, y=બાહ્યશ્વાસ 

  • x=નાસિકાગુહા, y=અંતઃશ્વાસ 


Advertisement
49.

ત્વચીય શ્વસનને અનુલક્ષીને કયું વિધાન ખોટું છે ?

  • ત્વચામાં રુધિરકેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પૂરું પાડે છે.

  • ત્વચા શ્ર્લેષ્મ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા શ્ર્લેષ્મને કારણે ભીની રહે છે. 

  • ત્વચા વાયુ માટે પ્રવેશ્યા છે. 

  • ત્વચા અત્યંત જાડી હોય છે. 


50.

શરીરના વિવિધ ભાગોનું O2 વિહીન રુધિર → P → Q →R → કર્ણક → ક્ષેપકવાલ્વ → S મા વહન પામે છે.

  • P=શિરાઓ, Q=શિરાકોટર, R=ડાબુ કર્ણક, S=ક્ષેપક

  • P=જમણું કર્ણક, Q=શિરાઓ, R=શિરાકોટર, S=ક્ષેપક 

  • P=શિરાઓ, Q=ડાબુ કર્ણક, R=શિરાકોટર, S=ક્ષેપક 

  • P=શિરાઓ, Q=શિરાકોટર, R=જમણું કર્ણક, S=ક્ષેપક 


Advertisement