CBSE
મગજ X માં આવેલું છે અને y માં રક્ષાયેલ હોય છે.
x-શીર્ષ, y-ધડ
x-શીર્ષ, y-મસ્ટકપેટી
x-શીર્ષ, y-ગરદન
x-તુંડ, y-મસ્તકપેટી
દરેક અગ્રમહાશિરામાં સ્રુધિર કોના દ્વારા ભેગું થાય છે ?
અધોક્ષકશિરા
બાહ્યગ્રીવા
અનામિકા
આપેલ તમામ
D.
આપેલ તમામ
દેડકાના શિરાકોતરમાં રહેલું દુધિર હ્રદયના કયા ખડમાં ઠલવાય છે ?
ડાબું કર્ણક
જમણું ક્ષેપક
ડાબું ક્ષેપક
જમણું કર્ણક
સમગ્ર શરીરમાંનું અશુદ્વ રુધિર કેટલી મહાશિરાઓ દ્વારા શિરાકોટરમાં ઠલવાય છે ?
એક
બે
ત્રણ
ચાર
આંતરમસ્તિષ્કની x અને y કોથળી જેવો ભાગ આવેલ છે. અને z કહે છે.
x-વક્ષ બાજુ y-એક પોલો દ્વિખંડીય z-અનુમસ્તિષ્ક
x-પૃષ્ઠબાજુ, y-એક પોલો દ્વિખંડીય, z-મસ્તિષ્ક નિવાપ
x-વક્ષબાજુ y-એક પોલો દ્વિખંડીય z-મસ્તિષ્ક નિવાપ
x-વક્ષબાજુ, y-બે પોલા દ્વિખંડીય, z-મસ્તિષ્ક નિવાપ
દેડકાના શિરાઓમાં રહેલું રુધિર જમણા કર્ણકમાં દાખલ થતા પહેલાં કયા અંગમાંથી પસાર થાય છે ?
શિરાકોટર
ધમનીકોટરા
લસિકાકોટર
એક પણ નહી
ફેફસાં અને ત્વચા દ્વારા O2 યુક્ત રુધિર→P→Q→R→ ક્ષેપક
P= કર્ણક – ક્ષેપકવાલ્વ, Q-ડાબું કર્ણક, R=ફુસ્ફુસીય શિરા
P=ફુપ્ફુસીય શિરા, Q=ડાબું કર્ણક, R=કર્ણક-ક્ષેપકવાલ્વ
P=ફુપ્ફુસીય ધિરા, Q=જમણું કર્ણક, R=કર્ણક-ક્ષેયક વાલ્વ
P=શિરાઓ, Q=શિરાકોટર, R=જમણું કર્ણક, ક્ષેપક
બે દૈહિક કમાનો પાછળની તરફ લંબાઇ અને જોડાઇને શેની રચના કરે છે ?
પૃષ્ઠમહાધમની
વક્ષમહાધમની
પૃષ્ઠમહાકોટર
વક્ષમહાકોટર
દેડકાના અગ્રમજજમાં નીચે પૈકી કયા ભાગોનો સમાવેશ થાય છે ?
એકજોડ ઘ્રાણપિંડ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા
એક જોડ ઘ્રાણપિડ બે મોટાદ્વષ્ટિપિંડ અને આંતરમસ્તિષ્ક
એક જોડ ઘ્રાણપિંડ, એકજોડ બૃહદમસ્તિષ્ક ગોળાર્ધ અને લંબમજ્જા
એક જોડ ઘ્રાણપિંડ, એકજોડ બૃગદમ આંતરમસ્તિષ્ક
દેડકાની કોષ્ઠાંત્રીય ધમની શરીરનાં કયાં અંગોને રુધિર પહોંચાડે છે ?
મૂત્રપિંડને
જનનાંગોને
પાચનમાર્ગને
પશ્વઉપાગને