CBSE
મગજ અને કરોડરજ્જુ વડે બનતી રચના કઈ છે ?
અનુકંપી ચેતાતંત્ર
પરિઘવર્તી ચેતાતંત્ર
પરાનુકંપી ચેતાતંત્ર
મધ્યસ્થ ચેતાતંત્ર
દેડકામાં કરોડરજ્જુનો પશ્વ છેડો કયા નામથી ઓળખાય છે ?
કોષરસતંતુ
સફેદતંતુ
અવસાનતંતુ
પિતતંતુ
દેડકામાં પશ્વમગજ શેનું બનેલ છે ?
ઘ્રાણપિંડ, દ્વષ્ટિપિંડ અને લંબમજ્જાનું
અનુમસ્તિષ્ક, પશ્વાનું મસ્તિષ્ક અથવા લંબમજ્જાનું
અનુમસ્તિષ્ક અને આંતરમસ્તિષ્કનું
અનુમસ્તિષ્ક અને મસ્તિષ્કનિવાયનું
મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વડે બનતી રચના કઈ છે ?
અનુકંપી ચેતાતંત્ર
પરિઘવર્તી ચેતાતંત્ર
પરાનુકંપી ચેતાતંત્ર
મધ્યસ્થ ચેતાતંત્ર
B.
પરિઘવર્તી ચેતાતંત્ર
દેડકાનાં સંવેદાગોમાંથી કયાં સંવેદાગો સુયોજિત રચનાઓ ધરાવે છે ?
કર્ણ, નસકોરાના અસ્તર
આંખ, ત્વચા
આંખ, કર્ણ
જીભ, કર્ણ
X=11, Y=8
X=10, Y=8
X=9, Y=10
X=10, Y=9
અનુકંપી ચેતાતત્ર હ્રદયનાં સ્પંદનોને x બનાવે છે જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર હ્રદયનાં સ્પંદનોને y પાડે છે.
x-ધીમા y-મધ્યમ
x-વેગીલાં, y-ધીમા
x-ધીમા y-વેગીલા
x-મધ્યમ y-ધીમા
દેડકામાં x સ્પર્શસંવેદી y સ્વદસંવેદી અને z માં ધ્રાણસંવેદી રચનાઓ આવેલી છે.
x-જીભ, y-ત્વચા, z-અંત:કર્ણ
x-જીભ, y-ત્વચા, z-નસકોરાના અસ્તર
x-ત્વચા, y-જીભ, z-નસકોરાના અસ્તર
x-ત્વચા, y-નસકોરાના અસ્તર, z-જીભ
દેડકાના મધ્યમગજમાં X અને Y ગોઠવાયેલા Z નો સમાવેશ થાય છે.
X-બે મોટા, અંડાકાર, Y-ઊભા, Z-ઘ્રાણપિંડ
X-બે મોટા, ગોળાકાર, Y-ત્રાંસા Z-દ્વષ્ટિપિંડ
X-બે મોટા, ગોળાકાર Y-ઊભા Z-દ્વષ્ટિપિંડ
X-બે મોટા, અંડાકાર, Y-ત્રાંસા Z-દ્વષ્ટિપિંડ
દેડકામાં રાસાયણિક નિયામકો કયા છે ?
લિપિડ
વિટામિનો
પ્રોટિન
અંત:સ્ત્રાવો