CBSE
દેડકાના મૂત્રપિંડ x રંગના, ચપટાં અને y હોય છે.
x-ઘેરો કથ્થાઇ, y-ગોળાકાર
x-ઘેરો લાલ, y-લંબગોળ
x-ઘેરો કથ્થાઇ, y-લંબગોળ
x-આછો કથ્થાઇ, y-ગોળાકાર
નર દેડકાના શુક્રપિંડ મૂત્રપિંડના x ભાગે ગોઠવાયેલ છે. તે y નું અને નાનું અંગ છે.
x-અગ્ર પાર્શ્વ, y-લંબગોળ, પીળા રંગ
x-અગ્ર-પાર્શ્વ y-ગોળાકાર, પીળા રંગ
x-વક્ષ-પાર્શ્વ, y-લંબગોળ, પીળા રંગ
x-અગ્ર-પાર્શ્વ, y-લંબગોળ, લાલરંગ
નર દેડકાનાં પ્રજનનાંગોમાં શેનો સમાવેશ થાય છે ?
એક જોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, બીડરની નળી, એક જોડ મુત્રજનનવાહિની
એકજોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, અવસારણી, મૂત્રાશય
એક જોડ શુક્રપિંડો, શુક્રવાહિકાઓ, બીડરની નળી એક મુત્રજનનવાહિની
એક શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, બીડરની નળી, એક જોડ મુત્રજનનવાહિની
શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષોના વાહનનો સાચો ક્રમ જણાવો.
શુક્રકોષો →બીડરની નળી →શુક્રવાહિકાઓ →અવસારણી →મૂત્રજનનવાહિની
શુક્રકોષો →શુક્રવાહિકાઓ →મૂત્રજનનવાહિની →અવસારણી →બીડરની નળી
શુક્રકોષો →શુક્રવાહિકાઓ →મુત્રજનનવાહિની →બીડરનીએ નળી →અવસારણી
શુક્રકોષો →શુક્રવાહિકાઓ →બીડરની નળી →મુત્રજનનવાહિની
દેડકામાં x જોડ મૂત્રપિંડ તે શરીરના y ભાગ તરફ z ની બે પાશ્વ બાજુઓ પર ગોઠવાયેલ છે.
x-બે, y-વક્ષ, z-કરોડરજ્જુ
x-એક, y-પશ્વ, z-કરોડરજ્જુ
x-બે, y-પશ્વ z-કરોડરજ્જુ
x-એક, y-વક્ષ, z-કરોડરજ્જુ
દેડકામાં ઉત્સર્ગ એકમ તરીકે શું હોય છે ?
માલ્પિઘીયનકાય
મૂત્રપિંડનલિકા
માલ્પિઘીયનનલિકા
ઉત્સર્ગકા
B.
મૂત્રપિંડનલિકા
દેડકામાં મુત્રનિર્માણની શરૂઆત ક્યાંથી થાય છે ?
માલ્પિઘીયનકણિકા
માલ્પિઘીયનનલિકા
માલ્પિઘીયનકાય
મુત્રપિંડનલિકા
અવસાનતંતુ એ કોનો અંતિમ છેડો છે ?
કરોડરજ્જુ
ચેતાતંતુ
સ્નાયુતંતુ
કરોડસ્તંભ
બાઉમેનની કોથળી અને રુધિરકેશિકા ગુચ્છની સંયુક્ત રચનાને શું કહે છે ?
માલ્પિઘીયન સ્તર
માલ્પિઘીયનનલિકા
માલ્પિઘીયનકાય
માલ્પિઘીયનકણિકા
રુધિરકેશિકા ગુચ્છ
મુત્રપિડ કોથળી
માલ્પિઘીયનનલિકા
બાઉમેનની કોથળી