CBSE
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકો વિહગ જેવા પૂર્વજોમાંથી ઉદ્દ્ભવેલા સૌપ્રથમ ચતુષ્પાદો છે.
2 દેડકાની શ્રેણી એન્યુરા છે.
3 દેડકો મિશ્રાહારી પ્રાણી છે.
4 દેડકો પોતાની ત્વચાનો રંગ પર્યાવરણના સંદર્ભમાં બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.
FTFT
FFTT
TTFF
TFTF
માદા દેડકાનાં પ્રજનનાંગોમાં શેનો સમાવેશ થાય છે ?
એક જોડ અંડપિંડ, બીરડની નળી, અંડાશય
એકજોડ અંડપિંડ, એકજોડ અંડવાહિની, અંડાશય
એક અડપિંડ, એક અંડવાહિની, અંડાશય
એક અંડપિંડ, એકજોડ અંડવાહિની, અંડાશય
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકામાં સાચી ગરદન અને પૂંછદીનો અભાવ હોય છે.
2 દેડકાના શીર્ષનો અગ્રભાગ તુંડ તરીકે ઓળખાય છે.
3 દેડકા પૃષ્ઠ મધ્યરેખા ઉપર બે આંખો વચ્ચે ભ્રુકુટિબુંદુ ધરાવે છે.
4 સંવનનઋતુ દરમિયાન માદા દેડકાનું ઉદરપ્રદેશ સાંકડું ધરાવે છે.
FTTT
TTTF
TTFF
FFTT
દેડકામાં મુત્રપિંડના અગ્રછેડે આવેલું સહાયક પ્રજનન અંગ કયું છે ?
અંડાશય
મેદકાય
અંડપિંડ
શુક્રપિંડ
અંડપિંડોનું સ્થાન મુત્રપિંડના x છેડે છે તે y વડે જોડાયેલ છે.
x-અગ્ર-વક્ષ, y-શુક્રપિંડ બંધ
x-અગ્ર-વક્ષ, y-અંડપિંડ બંધ
x-અગ્ર-પાર્શ્વ, y-શુક્રપિંડ બંધ
x-અગ્ર-પાર્શ્વ, y-અંડપિંડ બંધ
દેડકામાં ફલનનું માધ્યમ x છે અને ગર્ભવિકાસ y દ્વારા થાય છે.
x-જમીન y-સંપૂર્ણ અંત:અને રૂપાંતરણ
x-જમીન, y-અપૂર્ણ, બાહ્ય અને રૂપાંતરણ
x-પાણી y-સંપૂર્ણ બાહ્ય અને રૂપાંતરણ
x-પાણી, y-અપૂર્ણ, બાહ્ય અને રૂપાંતરણ
દેડકામાં ટેડપોલ વિવિધ સ્વરૂપોનાં રૂપાંતરણ માટે સાચો ક્રમ કયો છે ?
ઈંડા →બાહ્યઝારવાળો ટેડપોલ →ચતુષ્પાદવાળો ટેડપોલ →પુખ્ત દેડકો
ઈંડા →બાહ્યઝાલરવાળો ટેડપોલ →પશ્વઉંપાગવાળો ટેડપોલ →પુખ્ત દેડકો
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 મુખગુહાનો અગ્રભાગ કંઠણળી તરીકે ઓળખાય છે.
2 દેડકાના જઠરના મોટા ભાગને હ્રદયગામી જઠર અને પાછલા સાંકડા ભાગને નિજઠર હોય છે.
3 દેડકામાં પક્વાશય જઠરને સમાંતર આગળ વધી આકાર બનાવે છે.
4 દેડકામાં પાચન તેમજ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે.
FFTT
TFTF
TTFF
FTTT
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકાની ત્વચા, ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્ય કંકાલ હોય છે.
2 દેડકામાં અંકુરણીસ્તર ઘનાકાર કોષોનું બનેલું હોય છે.
3 દેડકાની ત્વચા એ મુખ્ય શ્વસનાંગ તરીકે વર્તે છે.
4.દેડકાની ત્વચા શરીરને બાહ્ય ઘટકો તેમજ ફુગથી રક્ષણ આપે છે.
FTFT
TTFF
FFTT
TFTF
C.
FFTT
નીચે પૈકી કોણ દેડકોને પ્રજનનકોષોના નિર્માણસમયે શક્તિ પુરી પાડે છે ?
અંડવાહિની
મેદકાય
બીરડની નળી
શુક્રવાહિકા