CBSE
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 મસ્તિષ્ક નિવાપના પાછળના પહોળા છેડે પિચ્યુટરી ગ્રંથિ અડકેલી હોય છે.
2 દેડકાની આંખના ડોળાની દીવાલ એકસ્તરીય હોય છે.
3 દેડકામાં કનીનિકાની પાછળ નેત્રમણિ ગોઠવાયેલ હોય છે.
4 દેડકામાં અંત:કર્ણ પ્રવાહીથી ભરેલા કર્ણસંપુટમાં ગોઠવાયેલ છે.
TTFF
FFTT
TFTT
FTTT
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકો ઊભયજીવી વર્ગનું પ્રાણી છે.
કારણ R : દેડકો પોતાનું જીવન પાણી અને જમીન બંને નિવાસસ્થાનોમાં જીવી શકે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
A.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકામાં લાલ રુધિકરણ કોષકેન્દ્રવિહીન અને હિમોગ્લોબિન ધરાવે છે.
2 દેડકામાં શ્વેત રુધિકરણ રંગવિહીન અને કોષકેન્દ્રયુક્ત છે.
3 દેડકામાં ત્રાકકણ કોષકેન્દ્રયુક્ત હોય છે.
4 દેડકાનું રુધિરરસ પ્રવાહી છે, જે પાણી અને ક્ષારો ધરાવે છે.
FFTT
FTTT
TFTF
TTFF
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકાની ત્વચા વાયુ માટે અપ્રવેશ્ય છે.
2 દેડકાની ત્વચા અત્યંત પાતળી છે.
3 દેડકાની ત્વચામાં રુધિરકેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પુરું પાડે છે.
4 દેડકાની ત્વચા શ્ર્લેષ્મને કારણે ભીની રહે છે.
TFTF
FTTT
FFTT
FTFT
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકાના ગળાના ભાગમાં પિચ્યુટરી ગ્રંથિ અને મૂત્રપિંડમાં ખુંપેલી એડ્રિનલ ગ્રંથિ હોય છે.
2 દેડકામાં અંત:સ્ત્રાવો રાસાયણિક નિયામકો છે.
3 દેડકામાં માલ્પિઘીયનનલિકાઓ ઉત્સર્ગ એકમ છે.
4 દેડકામાં મૂત્રમાં મુખ્ય ઉત્સર્ગ દ્વવ્ય યુરિયા છે.
FFTT
TTFF
TFTF
TTFF
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકો એ મસ્ત્ય અને રસિસૃપ વચ્ચે સ્થાન પામેલ છે.
કારણ R : દેડકો મસ્ત્ય જેવા પૂર્વજોમાંથી ઉદ્દ્ભવેલા સૌપ્રથમ ચતુષ્પાદો છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકામાં સાચી ગરદન હોય છે.
કારણ R : પરંતુ પૂંછડી ગેરહાજર હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 પેપ્ટાઇડ + પેપ્ટીડેઝ →એમિનોઍસિડ
2 માલ્ટોઝ + માલ્ટેઝ →ગ્લુકોઝ + ફુક્ટોઝ
3 સુક્રોમ + સુક્રેઝ →ગ્લુકોઝ + ગ્લુકોઝ
4 લિપિડ + લાઇપેઝ →કેટીઍસિડો + ગ્લિસરોલ
FTTF
FFFT
FFTT
TFFT
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકો શિયાળા અને ઉનાળામાં તે સુષુપ્ત અવસ્થામાં જીવે છે.
કારણ R : દેડકો માંસાહારી પ્રાણી છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1 દેડકામાં અવસારણીનું કાર્ય પાણીનું પુન:શોષણ અને મળનું નિર્માણ તેમજ તેનો સંગ્રહ કરવાનું છે.
2 યકૃત દેડકામાં જોવા મળતી સૌથી મોતી ગ્રંથિ છે.
3 સ્વાદુપિંડ જઠર અને શોષાંત્રના જોડાણ સ્થાને આવેલી છે.
4 અન્નનળીનું છિદ્ર લીસી સપાટીને કારણે શિકારને ગળવામાં મદદ કરે છે.
TFTF
TTFT
TTFF
FFTT