CBSE
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં મસ્તિષ્ક નિવાપના પાછળના પહોળા છેડે પિચ્યુટરી ગ્રંથિ અટકેલી હોય છે.
કારણ R : દેડકામાં પિચ્યુટરી હ્રંથિ એ પ્રમુખ અંત:સ્ત્રાવી ગ્રંથિ છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં મૂત્રપિંડનલિકાને ઉત્સર્ગ એકમ કહે છે.
કારણ R : દેડકામાં માલ્પિઘીયનકાયથી મૂત્રનિર્માણની ક્રિયાની શરૂઆત થાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં કોષ્ઠાંત્રીય ધમની મૂત્રપિંડને રુધિર પહોંચાડે છે.
કારણ R : દેડકામાં નિતંબ ધમની
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં બાહ્યકર્ણનો વિકાસ જોવા મળે છે.
કારણ R : દેડકામાં અંત:કર્ણને કલાકુહર કહે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં શિરાતંત્ર રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હ્રદય તરફ લાવે છે.
કારણ R : દેડકામાં સમગ્ર શરીરમાનું અશુદ્વ રુધિર ત્રણ મહાશિરાઓ દ્વારા શિરાકોટરમાં ઠલવાય છે
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં પિચ્યુટરી ગ્રંથિ એ એક પ્રમુખ અંત:સ્તાવી ગ્રંથિ છે.
કારણ R : દેડકામાં તે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ, વૃદ્વ અને વિકાસનું નિયંત્રણ કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
A.

વિધાન A : દેડકાનું ચેતાતંત્ર મુખ્યત્વે બે વિભાગોમાં વેહેંચાયેલું છે.
કારણ R : દેડકાનું ચેતાતંત્ર વક્ષબાજિએ આવેલું છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : નર દેડકામાં મુત્રવાહિનીને મુત્રજનનવાહિની કહે છે.
કારણ R : તે મુત્ર અને શુક્રકોષોનું વહન કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં અંત:સ્ત્રાવો રાસાયણિક નિયામકો છે.
કારણ R : દેડકામાં સ્વાદુપિંડના લેન્ગરહાન્સના કોષપુંજો પણ અંત:સ્ત્રાવો સર્જે છે.