CBSE
અલિંગી પ્રજનન દ્વારા કઈ માહિતીની ચેતવણી કરવામાં આવે છે ?
ઈચ્છિત સંવર્ધનની માહિતી
લિંગી-પ્રજનન વિવિધતાની માહિતી
અનૈચ્છિક જનીનોની માહિતી
આબેહૂબ જનીનિક માહિતી
આથવણની ક્રિયા દરમિયાન યીસ્ટની કેટલીક જાતો શેનું વિઘટન કરી શક્તિ છૂટી પાડે છે ?
શર્કરા
ડાયસેકેરાઈડ
પોલિસેકેરાઈડ
ચરબી
જનીન ઈજનેરી દ્વારા સજીવોનું નિર્માણ કઈ પદ્ધતિ વડે શક્ય છે ?
હેવિયર આઈસોટોપ લેબલિંગ
સંકરણ
રોકોમ્બિનન્ટ DNA પદ્ધતિ
એક્સ-રે ડિફરેક્શન
શર્કરાનું વિઘટન કરી શક્તિ છૂટી પાડે છે, ત્યારે નકામી નીપજ તરીકે શું ઉત્પન્ન થાય છે ?
મિથેનોલ
આલ્કોહૉલ
ઈથેનોલ
ઈથેન
આપણા પૂર્વજોએ શાનો ફાયદો લીધો અને પાઊં, છાશ અને બિયર તથા દારૂ જેવાં પીણાં બનાવવા આથવણનો ઉપયોગ કર્યો હતો ?
ટિસ્યુકલ્ચર
સૂક્ષ્મ જીવણૂઓ
વનસ્પતિ
ઘેટા અને ઢોર જેવાં પ્રાણી
‘ફેડબેચ’ આથવવામાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે ?
સુએઝને વિઘટિત કરવા
ઉત્સેચકોને શરૂ કરવા
મિથેન બનાવવા
ઍન્ટિબાયોટ્ક્સ બનાવવા
જીવવિજ્ઞાનના ઈતિહાસમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શેના વિકાસ માટે પ્રસ્થાપિત કરાયેલ ?
બાયો ઈન્ફોમેટિક્સ
બાયો સિસ્ટેમેટિક
બાયોટેકનોલૉજી
બાયોમોનિટરિંગ
જૈવિક ખેતી માટે નીચેના6 વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
તેમાં Bt કોટન જેવ જનીન-પરિવર્તિત પાકનો ઉપયોગ થાય છે.
તેમાં ફક્ત કૉમ્પોસ્ટ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે.
તેમાંપેસ્ટિસાઈડ અને યુરિયાનો ઉપયોગ થતો નથી.
તેનાથી વિટામિન્સ અને ખનીજતત્વ ધરાવતાંં શાકભાજીનું ઉત્પાદન થાય છે.
c અને d
a અને d
b અને c
b,c અને d
શેનો ટુકડો ગ્રાહીકોક્ષના જીનોમમાં સંકલિત થઈ શકતો નથી, ત્યાં સુધી તે બહુગુણિત થવા સક્ષમ નથી ?
પ્લાસ્મિડ
mRNA
DNA
RNA
કોની સાથે પ્રતિરોધક કેળવવા જનીન પરિવર્તિત પાકના નિર્માણ્માં m-RNA ના ટુકડ કરવાની રીતની ઉપયોગ થાય ?
વ્હાઈટ રસ્ટ
બૅક્ટેરિયલ બ્લાઈટ
બોલવર્મ
સૂત્રકૃમિ