Important Questions of બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

41.

હરીફ યજમાન અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વધુ Ca+2 ના કારણે રસસ્તરમાં બદલાવ આવે છે.
2. DNA ના વાહન માટે અવરોધો ઓછા થાય છે.
3. બરફ પર કોષો સાથે પુનઃસંયોજિત DNA ઉષ્માયંત્રિતતા દ્વારા પુનઃસંયોજીત DNA બૅક્ટેરિયલ કોષોમાં ધકેલાય છે.
4. સારવાર આપવામાં આવેલ કોષોને 100bold degree સે તાપમાને રાખી ફરીથી પાછા બરફ પર મૂકવામાં આવે છે.

  • TTTF

  • TTFF 

  • TFTT 

  • TTTT 


42.

વિધાન A : ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બને છે.

કારણ R : Bam H I એ જ્યાંથી પ્લાસ્મિડને કાપે છે. ત્યાં જનીનમાં ટેટ્રાસાયક્લિન અવરોધન માટેનાં સંકેતો હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


43.

PCR નો ઉપયોગ કરી ટુંકી DNA શૃંખલાની એકરુપ નકલો ઉત્પન્ન કરવાના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ઈચ્છા મુજબના DNA અણુ 90-95bold degree સે. તાપમાનથી વિનૈસર્ગિકૃત કરવામાં આવે છે.
2. પ્રારંભિક એ લક્ષ શૃંખલાના અંતિમ છેડે બંધબસતું પૂરક હોય છે.

3. સંમિશ્રણને નીચા તાપમાને લાવતા DNA અણુની દરેક શૃંખલા એ ઓલિગોન્યુક્લિઓટાઈડ પ્રારંભિક સાથે તાપમાનુષિત બને છે.
4. DNA પોલિમરેઝ ઉત્સેચક ઉમેરવાની બંધ બેસતા કે પૂરક શૃંખલાઓ સંશ્ર્લેષિત થાય છે.

  • TTTT 

  • TFTT

  • TTTF 

  • FTTT 


44.

પ્રતિબંધક ઉત્સેચકોના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :

9000થી વધારે પ્રતિબંધક ઉત્સેચકો ઓળખાય છે.
તેમનું નામકરણ જે બૅક્ટેરિયામાંથી મેળવાય છે, તેને આધારે છે.
પ્રતિબંધક ઉત્સેચકો એ ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવિષ્ટ છે.
પ્રતિબંધક એન્ડ્રોન્યુક્લિએઝ ઉત્સેચક પેલિન્ડ્રોમ પર કાર્ય કરે, ત્યારે તે DNAની બંને શૃંખલાઓ તોડે છે.

  • FTTT

  • FTFT

  • TTTT

  • TFFT


Advertisement
45.

અગત્યન વાહકોનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1. પ્લાસ્મિડ
2. એંડોન્યુક્લિએઝ
3. બૅક્ટેરિયોફેઝ
4. એમ્પિસિલિન

  • FTFT

  • FFTT

  • TTTF 

  • TFTF 


46. સાચાં જોડકાં જોડો. 


  • 1-r, 2-s, 3-p, 4-q

  • 1-r, 2-q, 3-p, 4-s 

  • 1-p, 2-s, 3-q, 4-r

  • 1-r, 2-q, 3-p, 4-s 


47.

વિધાન A : પ;આસ્મિડિક PBR322 તેની સાથે સ્વયંજનની ઉત્પત્તિ દર્શાવતી ધૃંખલાઓ અને બે પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે.

કારણ R : tetR જનીન એ Pst I માટેની ઓળખ જગ્યા ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


48. સાચાં જોડકાં જોડો. 


  • 1-q, 2-r, 3-p, 4-s

  • 1-s, 2-p, 3-r, 4-q 

  • 1-s, 2-p, 3-q, 4-r

  • 1-p, 2-r, 3-q, 4-s 


Advertisement
49.

જનીનદ્રવ્યના અલગીકરણના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1. દાતા DNA ઉત્સેચક દ્વારા RNAને તોડવાની મેળવી શકાય છે.
2. રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી DNA ને તોડવા માટે તે શુદ્ધ સ્વરૂપમાં હોવો જોઈએ.
3. RNAને રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની સારવારથી દૂર કરાય છે.
4. ગરમ ઈથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપમાં DNA નું અવક્ષેપન કરાય છે.

  • FTTF 

  • TTTF 

  • TFTF

  • FTFT 


50. સાચાં જોડકાં જોડો. 


  • 1-s, 2-r, 3-p, 4-q

  • 1-r, 2-s, 3-q, 4-p 

  • 1-p, 2-q, 3-r, 4-s 

  • 1-q, 2-p, 3-s, 4-r 


Advertisement