Important Questions of બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

51.

ઍન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનનું પ્લાસ્મિડ સાથેનું જોડાણ કોના દ્વાર કરાવી શકાય છે ?

  • એક્ઝોન્યુક્લિએઝ

  • DNA લીગેઝ 

  • એન્ડોન્યુક્લિએઝ 

  • DNA પોલિમરેઝ 


52.

નીચેનામાંથી સાચું વિધાન શોધો.

  • મિથેનો બૅક્ટેરિયમ અજારક બૅક્ટેરિયા છે. 

  • પ્રાણીજન્ય ઉત્સર્ગદ્રવ્ય પર જારક બૅક્ટેરિયામી પ્રક્રિયા દ્વારા બાયોગૅસ બનાવી શકાય. 

  • STPના સંગ્રાહક ટાંકામાં રહેલા જૈવિક સક્રિય રગડી જારક બૅક્ટેરિયાનો સમુદ્ર સ્ત્રોત છે.

  • બાયોગૅસ જેને સામાન્ય રીતે ગોબરગૅસ કહેવાય, તે શુદ્ધ મિથેન વાયુ છે. 


53.

પોલિથીન ગ્લાયકોલ મેથડ કોના માટે ઉપયોગી છે ?

  • વાહક વગર જનીનનું સ્થળાંતર કરાવવા.

  • બાયોડિઝલ બનાવવા 

  • બીજવિહીન ફળના નિર્માણ માટે. 

  • સુએઝમાંથી ઊર્જા ઉત્પાદન માટે 


54. સાચાં જોડકાં જોડો. 


  • 1-r, 2-q, 3-p, 4-s

  • 1-p, 2-s, 3-r, 4-q

  • 1-q, 2-s, 3-r, 4-p 

  • 1-s, 2-p, 3-r, 4-q 


Advertisement
55.

આપેલ આકૃતિમાં X અને Y કોની ઓળખ જગ્યા ધરાવે છે ?

  • X-Hind III, Y-Sal I

  • X-SaI I, Y-Pst I 

  • X-Bam HI, Y-Sal I 

  • X-Pst I, Y-Sal I 


56.

રિસટ્રિકશન ઉત્સેચક વડે DNAના અણુમાં આવેલ નાઈટ્રોજન બેઈઝનો કયો ક્રમ બરાબર મધ્યમાંથી તોડી શકાય ?

  • 5’ ………GAATTC ……….3’
    3’ ……….CTTAAG ………5’

  • 5’ ………CACGTA ………3’
    3’ ……….CTCAGT ……….5’

  • 5’………CGTTCG …….. 3’ 
    3’……….ATGGTA ………5’ 

  • 5’ ………GATATG ………3’
    3’ ………CTACTA ……….5’


57.

આપેલ આકૃતિમાં X અને Y શું દર્શાવે છે ?

  • X - મૉનિટર Y – નિમજ્જિત એરેટર 

  • X – મૉનિટર Y – સંવેદી પ્રોમ્બ્સ

  • X – મોનિટર Y – નિમજ્જિત એરેટર 

  • X – નિમજ્જિત એરેટર Y – સંવેદી પ્રોમ્બ્સ 


58.

આપેલ આકૃતિમાં X અને Y કોની ઓળખ જગ્યા ધરાવે છે ?

  • X-tetR, Y-Pvu II

  • X-ampR, Y-tetR

  • X-ampR, Y-Pvu II

  • X-tetR, Y-ampR


Advertisement
59.

આપેલ આકૃતિમાં X અને Yનું નામ નિર્દેશન કરો.

  • X - ચીપકુ છેડા Y – વિદેશી DNA 

  • X-વિદેશી DNA Y – ચીપકું છેડા 

  • X – પ્લાસ્મિડ અને Y – ચીપકુ છેડા

  • X – પ્લાસ્મીડ Y - વિદેશી DNA 


60.

ઉચ્ચ સજીવોમાં ક્લોન કરેલા જનીનોના વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે.

  • રાઈઝોપસ નિગ્રીકેન્સ 

  • રેટ્રોવાઈરસ

  • બકુલો વાઈરસ 

  • સાલ્મોનેલા ટાઈફિમ્યુરિયમ 


Advertisement