CBSE
બેસિલસ થુરિન્જેન્સિસ દ્વારા બનાવાતા સ્ફટીકમય પ્રોટીનમાં રહેલું કીટાણુનાશક પ્રોટીન.
વાહક બૅક્ટેરિયા કે જેઓ પણ ઝેર પ્રત્યે પ્રતિરોધક ધરાવે છે, તેમનો નાશ કરતું નથી.
કીટકોના મધ્યાંત્રમાં અધિચ્છદના કોષો સાથે જોડાય છે અને છેવટે કીટકોનો નાશ કરે છે.
કાય નમનું જનીન ધરાવતાં કેટલાક જનીનો દ્વારા પ્રાપ્તાંક પાને છે.
કીટકોના અગ્રાંત્રમાં ઍસિડિક PH દ્વારા સક્રિય બને છે.
રેડિયો ઍક્ટિવ અણુ સાથે જોડતા DNA કે RNAના ભાગને શું કહેવાય ?
ક્લોન
પ્લાસ્મિડ
વાહક
પ્રોબ
રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ નામના ઉત્સેચક ...............
DNA પોલિમરેઝ નામના ઉત્સેચકની ક્રિયાને અવરોધે છે.
DNAના અણુના છેડાઓ પરથી ન્યુક્લિઓટાઈદને દૂર કરે છે.
DNAના અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
DNA લીહેઝના અણુને જોડવા માટે ન્યુક્લિઓટાઈડના ચોક્કસ ક્રમને ઓળખે છે.
ECORI નામના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નામના અંતઃસ્ત્રાવમાં Co કોની સંગત છે ?
કોલાઈ
કોલોન
દેહકોષ્ઠ
સહૌત્સેચક
દરિયાઈ ઘાસ સી વીડ્સમાંથી તારવવામાં આવતું અગારોઝ શેમાં ઉપયોગી છે ?
પેશીસંવર્ધન
જેલ ઈલેક્ટ્રૉફોરેસિસ
સ્પેક્ટ્રોમિટર
PCR