Important Questions of બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

1.

બેસિલસ થુરિન્જેન્સીસનો ઉપયોગ શેના માટે થાય ?

  • જૈવિક કીટ-પ્રતિરોધક વનસ્પતિમાં

  • જૈવિક ખાતર બનાવવા 

  • જૈવધાતુકીય ટેક્નિકમાં 

  • જૈ-ખનીજીકરણની પ્રક્રિયામાં 


2.

સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તન પ્રાણીઓ.

  • ઊંદર 

  • ડુક્કર

  • માછલી 

  • ગાય 


3.

વાઈરસને ઓળખવામાં ઉપયોગી એલિઝાટેસ્ટમાં મુખ્ય પ્રક્રિયક ..............

  • કેટલેઝ 

  • DNA પ્રોબ

  • RNAse 

  • અલ્કાઈન ફૉસ્ફેટેઝ 


4.

વિકાશશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધરાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ ..........

  • બીટી સોયાબીન 

  • ગોલ્ડન રાઈસ

  • ટામેટા 

  • સ્ટારલિંક મકાઈ 


Advertisement
Advertisement
5.

ભારતમાં જનીન-પરિવર્તન રીંગણાની જાત શેના માટે વિકસાવવામાં આવી છે ?

  • ખનીજતત્વોનું પ્રમાણ વધારવા. 

  • શુષ્કત પ્રત્યે પર્તિરોધ વિકસાવવા.

  • કિટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા. 

  • જીવનકાળ વધારવા. 


B.

શુષ્કત પ્રત્યે પર્તિરોધ વિકસાવવા.

C.

કિટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા. 


Advertisement
6.

ઈથેનોલના ઉત્પાદન માટે આસવ ઉદ્યોગોમાં સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય ?

  • મોલસિસ

  • કોર્નમિલ 

  • ગ્રાઉન્ડગ્રામ 

  • સોયામિલ 


7.

તાજેતરમાં પ્રાણીકોષોનું સંવર્ધન કરવાની ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ?

  • રસી બનાવવામાં

  • ખાદ્યપ્રોટીન બનાવવામાં

  • ઈન્સ્યુલિન બનાવવામાં 

  • ઈન્ટરફેરોન બનાવવામાં 


8.

ભવિષ્યમાં જનીન પરિવર્તન ખોરાક ગોલ્ડન ચોખામાં કયાં સુધારેલાં લક્ષણ આવેલાં છે ?

  • પ્રોટીનની વધુ મત્રા 

  • વિટામિન Aની વધુમાત્રા

  • કીટકો પ્રત્યે પતિરોધ  

  • લાયસીનની વધુમાત્રા


Advertisement
9.

નૉર્મન બોર્લૉ કોની સાથે સંકળાયેલાં છે ?

  • પીળી ક્રાંતિ 

  • વાદળી ક્રાંતિ

  • શ્વેતક્રાંતિ 

  • હરિયાળી ક્રાંતિ 


10.

પરજાત DNAને ખોરાકની જાતિમાં દાખલ કરવા ઉપયોગી સજીવ.

  • પેનિસિલિયમ નોટેટમ 

  • ટ્રાઈકોડમાં હાર્ઝિએનમ

  • મેલોઈડીગાયના ઈન્કિગ્નાટા 

  • એગ્રાબૅક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ 


Advertisement