Important Questions of બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

Advertisement
11.

શેનો ટુકડો ગ્રાહીકોક્ષના જીનોમમાં સંકલિત થઈ શકતો નથી, ત્યાં સુધી તે બહુગુણિત થવા સક્ષમ નથી ?

  • પ્લાસ્મિડ

  • mRNA 

  • DNA

  • RNA


C.

DNA


Advertisement
12.

જૈવિક ખેતી માટે નીચેના6 વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?

તેમાં Bt કોટન જેવ જનીન-પરિવર્તિત પાકનો ઉપયોગ થાય છે.
તેમાં ફક્ત કૉમ્પોસ્ટ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે.
તેમાંપેસ્ટિસાઈડ અને યુરિયાનો ઉપયોગ થતો નથી.
તેનાથી વિટામિન્સ અને ખનીજતત્વ ધરાવતાંં શાકભાજીનું ઉત્પાદન થાય છે.

  • c અને d 

  • a અને d

  • b અને c 

  • b,c અને d


13.

શર્કરાનું વિઘટન કરી શક્તિ છૂટી પાડે છે, ત્યારે નકામી નીપજ તરીકે શું ઉત્પન્ન થાય છે ?

  • મિથેનોલ 

  • આલ્કોહૉલ 

  • ઈથેનોલ

  • ઈથેન 


14.

આથવણની ક્રિયા દરમિયાન યીસ્ટની કેટલીક જાતો શેનું વિઘટન કરી શક્તિ છૂટી પાડે છે ?

  • શર્કરા 

  • ડાયસેકેરાઈડ

  • પોલિસેકેરાઈડ 

  • ચરબી 


Advertisement
15.

‘ફેડબેચ’ આથવવામાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે ?

  • સુએઝને વિઘટિત કરવા

  • ઉત્સેચકોને શરૂ કરવા 

  • મિથેન બનાવવા 

  • ઍન્ટિબાયોટ્ક્સ બનાવવા 


16.

અલિંગી પ્રજનન દ્વારા કઈ માહિતીની ચેતવણી કરવામાં આવે છે ?

  • ઈચ્છિત સંવર્ધનની માહિતી 

  • લિંગી-પ્રજનન વિવિધતાની માહિતી

  • અનૈચ્છિક જનીનોની માહિતી 

  • આબેહૂબ જનીનિક માહિતી 


17.

આપણા પૂર્વજોએ શાનો ફાયદો લીધો અને પાઊં, છાશ અને બિયર તથા દારૂ જેવાં પીણાં બનાવવા આથવણનો ઉપયોગ કર્યો હતો ?

  • ટિસ્યુકલ્ચર

  • સૂક્ષ્મ જીવણૂઓ 

  • વનસ્પતિ 

  • ઘેટા અને ઢોર જેવાં પ્રાણી 


18.

જીવવિજ્ઞાનના ઈતિહાસમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શેના વિકાસ માટે પ્રસ્થાપિત કરાયેલ ?

  • બાયો ઈન્ફોમેટિક્સ 

  • બાયો સિસ્ટેમેટિક

  • બાયોટેકનોલૉજી 

  • બાયોમોનિટરિંગ 


Advertisement
19.

જનીન ઈજનેરી દ્વારા સજીવોનું નિર્માણ કઈ પદ્ધતિ વડે શક્ય છે ?

  • હેવિયર આઈસોટોપ લેબલિંગ 

  • સંકરણ

  • રોકોમ્બિનન્ટ DNA પદ્ધતિ 

  • એક્સ-રે ડિફરેક્શન 


20.

કોની સાથે પ્રતિરોધક કેળવવા જનીન પરિવર્તિત પાકના નિર્માણ્માં m-RNA ના ટુકડ કરવાની રીતની ઉપયોગ થાય ?

  • વ્હાઈટ રસ્ટ 

  • બૅક્ટેરિયલ બ્લાઈટ

  • બોલવર્મ 

  • સૂત્રકૃમિ 


Advertisement