Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

21.

બીટી કપાસનો શેના તરીકે ઓળખી શકાય છે ?

  • સૂક્ષ્મ જીવાણુઓ

  • પારજનીનિક પ્રાણીઓ 

  • પસંદગીમાન સંવર્ધન 

  • પ્રાણી-પશુધન


22.

EFBનું પૂર્ણનામ જણાવો.

  • ઈકોલૉજિકલ ફેડરેશન બોર્ડ 

  • યુરોપિયન ફાઉન્ડેશન ઑફ બાયોટેકનોલૉજી

  • યુરોપિયન ફેડરેશન ઑફ બાયૉટેકનોલૉજી 

  • એનાવાયરોમેન્ટ ફેડરેશન ઑફ બ્રિટન 


23.

કપાયેલા DNAના ટુકડાઓને કયા ઉત્સેચકોની મદદથી જોડી શકાય છે ?

  • DNA – પોલિમરેઝ

  • RNA –લાઈગેઝ 

  • RNA – પ્રોટીએઝ 

  • DNA – લાઈગેઝ 


24.

..................... એ સામાન્ય કોષોને કૅન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે.

  • રિટ્રોવાઈરસ 

  • રિસ્ટ્રિક્શન ઉત્સેચક

  • ક્લોરામ્ફેનિકોલ

  • TMV 


Advertisement
25.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પુનઃસંયોજિત DNAના પ્રવેશ માટે કોષસ્તરને પ્રવેશશીલ બનાવવા કોષોને ઊંચા વીજપ્રવાહના ત્વરીત ધબકાર આપવામાં આવે છે ?

  • કણીય પ્રચંડવર્ષણ 

  • વિદ્યુતછિદ્રતા

  • સૂક્ષ્મ અંતઃક્ષેપણ 

  • મેસસ્વીકરણ 


26.

મેદસ્વીકરણની પ્રક્રિયામાં પુનઃસંયોજીત DNA ને શેનાથી આવરિત કરવામાં આવે છે, જેથી કોષરસસ્તર તેને પસાર થવાની અનુમતિ આપે છે ?

  • કૉલેસ્ટેરોલ

  • પ્રોટીન 

  • ચરબી 

  • કાર્બોદિત 


27.

ક્લોનિંગ ક્યારે શક્ય બને છે ?

  • પ્રતિકૃતિ બનાવતા વાહકોની જરૂરિયાત.

  • એક સજીવનાં DNA ને બીજા કોષમાં સ્થાપિત કરવામાં આવે ત્યારે. 

  • ગ્રાહીકોષોના DNA નો નાશ થાય ત્યારે. 

  • ગ્રાહીકોષોમાં સ્થાપિત DNA ટુકડો આપમેળે બહુગુણિત થાય. 


28.

પુનઃસંયોજિત DNA એ બે કે વધુ સજીવોમાંથી DNAના જોડાણ થકી એક જ પુનઃસંયોજીત અણુમાં શેનું સર્જન કરે છે ?

  • કુદરતી DNA

  • કૃત્રિમ DNA

  • કુદરતી RNA 

  • કૃત્રિમ RNA 


Advertisement
29.

શેને રિબિન્યુક્લિએઝ ઉત્સેચકની સારવારથી દૂર કરાય છે ?

  • mRNA

  • rRNA

  • DNA

  • RNA


Advertisement
30.

ઠંડો ઈથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપમાં શેનું અવક્ષેપન કરાય છે ?

  • DNAનું

  • RNAનું 

  • rRNAનું 

  • mRNAનું 


A.

DNAનું


Advertisement
Advertisement