Important Questions of બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

Advertisement
61.

બેસિલસ થુરિન્જેન્સિસ દ્વારા બનાવાતા સ્ફટીકમય પ્રોટીનમાં રહેલું કીટાણુનાશક પ્રોટીન.

  • વાહક બૅક્ટેરિયા કે જેઓ પણ ઝેર પ્રત્યે પ્રતિરોધક ધરાવે છે, તેમનો નાશ કરતું નથી.

  • કીટકોના મધ્યાંત્રમાં અધિચ્છદના કોષો સાથે જોડાય છે અને છેવટે કીટકોનો નાશ કરે છે. 

  • કાય નમનું જનીન ધરાવતાં કેટલાક જનીનો દ્વારા પ્રાપ્તાંક પાને છે. 

  • કીટકોના અગ્રાંત્રમાં ઍસિડિક PH દ્વારા સક્રિય બને છે. 


B.

કીટકોના મધ્યાંત્રમાં અધિચ્છદના કોષો સાથે જોડાય છે અને છેવટે કીટકોનો નાશ કરે છે. 


Advertisement
62.

રેડિયો ઍક્ટિવ અણુ સાથે જોડતા DNA કે RNAના ભાગને શું કહેવાય ?

  • ક્લોન 

  • પ્લાસ્મિડ

  • વાહક 

  • પ્રોબ 


63.

ECORI નામના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નામના અંતઃસ્ત્રાવમાં Co કોની સંગત છે ?

  • કોલાઈ

  • કોલોન 

  • દેહકોષ્ઠ 

  • સહૌત્સેચક 


64.

રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ નામના ઉત્સેચક ...............

  • DNA પોલિમરેઝ નામના ઉત્સેચકની ક્રિયાને અવરોધે છે. 

  • DNAના અણુના છેડાઓ પરથી ન્યુક્લિઓટાઈદને દૂર કરે છે.

  • DNAના અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. 

  • DNA લીહેઝના અણુને જોડવા માટે ન્યુક્લિઓટાઈડના ચોક્કસ ક્રમને ઓળખે છે. 


Advertisement
65.

દરિયાઈ ઘાસ સી વીડ્સમાંથી તારવવામાં આવતું અગારોઝ શેમાં ઉપયોગી છે ?

  • પેશીસંવર્ધન 

  • જેલ ઈલેક્ટ્રૉફોરેસિસ

  • સ્પેક્ટ્રોમિટર 

  • PCR 


Advertisement