Important Questions of બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન

Multiple Choice Questions

11.

રક્ષા માટે પોલિયોરસીના પરીક્ષણ માટે કયાં પ્રાણીઓ વિકસાવાય છે ?

  • મરઘી.

  • ઊંદર 

  • સસલું 

  • સુવર-ભૂંડ 


12.

પારજનીનિક પ્રાણીઓ એટલે શું ?

  • આંતરિક DNA 

  • વિદેશી DNA

  • બાહ્ય DNA 

  • કોઈ પણ જનીન


13. પોલિપેપ્ટાઈડની શૃખલા B માં કેટલાં એમિનો ઍસિડ્સ હોય છે ? 
  • 19

  • 25

  • 30

  • 50


14. પોલીપેપ્ટાઈડની શૃંખલા A માં કેટલાં એમિનો ઍસિડસ હોય છે ? 
  • 21

  • 22

  • 25

  • 29


Advertisement
15.

પારજનીનિક ગાય દ્વારા કઈ પ્રોડક્ટ માનવ-ઉપયોગી સાબિત થઈ છે ?

  • ચામડું

  • નવજાતશિશું માટેનું સૂધ 

  • શિંગોડા 

  • માંસ 


16.
માનવ ઈન્સ્યુલિન કેટલા એમિનોઍસિડસ ધરાવે છે ? 
  • 49

  • 51

  • 61

  • 90


17.

માનવબેબી માટેનાં દૂધ-ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાણી ?

  • બકરી 

  • ઘેટું

  • ભેંસ 

  • ગાય 


18.

જનીન-થેરાપીના પ્રકારો

  • દૈહિકકોષ જનીન-થેરાપી 

  • જર્મલાઈન કનીન-થેરાપી 

  • A અને B બંને 

  • એક પણ નહિ


Advertisement
19.

કયા ફેરફારથી થેરાપી આનુવંશીક બની શકે ?

  • In vivo જનીન-થેરાપી
  • દૈહિક કોષજનીન-થેરાપી 

  • Ex vivo જનીન-થેરાપી 
  • જર્મલાઈન જનીન-થેરાપી 


20. પારજનીનિક પ્રાણી ગાયનું સંશોધન કઈ સાલમાં થયું ?
  • 1977

  • 1979

  • 1997

  • 1799


Advertisement