CBSE
માનવ-ઈન્સ્યુલિન્સના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. માનવ-ઈન્સ્યુલિન્સ 51 એમીનોઍસિડસ ધરાવે છે.
2. શૃંખલા A માં 30 અમીનોઍસિડ્સ હોય છે.
3. શૃંખલા Bમાં 21 એમીનોઍસિડ્સ હોય છે.
4. આ બંને શૃંખલાઓ પેપ્ટાઈદ બંધથી જોડાયેલ હોય છે.
TFTF
TTTT
TFFT
TFFF
નૈતિક પ્રશ્નોના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બાયોટેકનોલૉજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે છે.
2. એક જાતિમાંથી અન્ય જાતિઓમાં પારજનીનની ફેરબદલી એ જાતિઓની પ્રામાણિકતાનો ભંગ કરે છે.
3. બાયોટેકનોલૉજીનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે.
4. બાયોટેકનોલૉજી એ જૈવવિવિધતામાં જોખમ સાથે અણ્ધાર્યુઅ જોખમ પર્યાવરણ માટે પણ પ્રેરે છે.
TTTT
TFTT
TFFT
TTTF
જૈવતસ્કરીના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બાસમતી ચોખાના જનનરસનો પેટન્ટ આફ્રિકાએ મેળવ્યો.
2. ઘણી વનસ્પતિના જૈવાણુનો પેટન્ટ લેવા.
3. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી તેના પેટન્ટ લેવા.
4. રૂઢીગત જ્ઞાનની ઊઠાંતરી કરી તેને નવા સ્વરૂપે પ્રગટ કરવું.
FTTT
FTFT
FTTF
TTTT
1-s, 2-q, 3-p, 4-r
1-q, 2-p, 3-s, 4-r
1-q, 2-s, 3-r, 4-p
1-r, 2-p, 3-s, 4-q
1-s, 2-r, 3-p, 4-q
1-p, 2-q, 3-r, 4-s
1-q, 2-s, 3-p, 4-r
1-r, 2-p, 3-s, 4-q
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પશ્ચિમ આફ્રિકાની વનસ્પતિ બ્રાઝિન પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ પ્રોટીન ખાંડ કરતાં એંદાજીત 2000 ગણુ વધારે ગળ્યું છે.
કારણ R : આ પ્રોટીન ખાવાથી ડાયાબિટીસ ખૂબ વધી જાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
Bt કપાસ અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. Bt કપસ એ જનીનપરિવર્તિત પાક છે.
2. જે વિદેશીજનીન ધરાવે છે. તે બેસિલસ થુરિંજિએન્સિસમાંથી તારવામાં આવ્યું છે.
3. બેસીલસ થુરિન્જિએંસિસ સક્રિય વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે.
4. વિષારી પ્રોટીન Cry પ્રોટીન કહેવાય છે.
TTFF
TTTT
TTFT
TTTF
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : Ex vivoમાં દર્દીના રુધીરમાંથી કોષો દૂર કરવામાં આવે છે.
કારણ R : In vivoમાં ઈચ્છિત જનીનોને દેહના કોષોમાં દાખલ કરવામાં આવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
જનીન-પરિવર્તિત વનસ્પતિઓના જોખમ અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. વિષારી અથવા ઍલર્જીક ચયાપચયકોજ્નું ઉત્પાદન
2. અનાપેક્ષીત રોગકારકો માટે નવી સ્વીકૃત
3. જાતિ સંબંધિત હરિફ નીંદામણ જાતિઓમાં નવી જાતોનું વહન
4. ફેરફારીત ક્રિયાઓની નિવનસતંત્રમાં ખલેલ પહોંચી શકે છે.
FTTT
TTTT
TTFT
TTFF
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પ્રાણીઓમાં પારજનીન દાખલ કરવામાં આવે છે.
કારણ R : પ્રાણીઓમાં ઈચ્છિત લક્ષણો મેળવાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.