CBSE
આપેલ આકૃતિ Zનું કાર્ય જણાવો.
ઈન્સ્યુલીનની A અને B શૃંખલાઓને જોડવાનું કાર્ય કરે છે.
સુગર ચયાપચયનું નિયન્ત્રણ કરે છે.
ઈન્સ્યુલીનની A અને B શૃંખલાઓને તોડવાનું કાર્ય કરે છે.
પ્રોઈન્સ્યુલીનનું સંશ્ર્લેષણ કરે છે.
આપેલ આકૃતિ X અને Y શું દર્શાવે છે ?
X-ડાય સલ્ફાઈડ બંધ Y-C–પેપ્ટાઈડ
X-C-પેપ્ટાઈડ, Y–ડાયસલ્ફાઈડ બંધ
X- ઈન્સ્યુલિનની શૃંખલા Y–ઈન્સ્યુલિનની A શૃંખલા
X-ઈન્સ્યુલિનની B શૃંખલા Y–ઈન્સ્યુલિનની B શૃંખલા
1-q, 2-r, 3-p, 4-s
1-q, 2-r, 3-s, 4-p
1-q-2-s, 3-p, 4-r
1-r, 2-q, 3-s, 4-p