CBSE
કોના લીધે અસક્રિય વિષ સક્રિય વિષમાં ફેરવાય છે ?
ઍસિડિક pH
ઉત્સેચકો
તટસ્થ pH
આલ્કલીય pH
Bt શું સુચવે છે ?
જૈવખાસિયતવાળી વનસ્પતિ
બાયોટેકનોળોજી
બેસિલસ થુરિન્જિએન્સિસ
ઉપરનામાંથી એક પણ નહી.
C.
બેસિલસ થુરિન્જિએન્સિસ
કયો અંતઃસ્ત્રાવ મનુષ્યમાં સુગર ચયાપચયનું નિયંત્રણ કરે છે ?
ટેસ્ટોસ્ટેરોન
ક્રિસ્ટલ
આલ્બ્યુમિન
ઈન્સ્યુલિન
કયા પ્રકારના જનીન દ્વારા વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે ?
વિષારી જનીન
Cry જનીન
Bt જનીન
Cyr જનીન
વિશ્વની વસતિ કેટલી છે?
6 બિલિયનથી વધારે
7 બિલિયનથી વધારે
8 બિલિયનથી વધારે
12 બિલિયનથી વધારે
જનીન-પરિવર્તિત સજીવ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે ?
ખેતીવાડીમાં
સિંચાઈમાં
જંતુનાશક કરવામાં
એક પણ નહિ.
વિકસતા દેશોમાં શેનો ઉપયોગ ખૂબ જ ખર્ચાળ છે ?
જનીનિક ઈજનેરી પાકો આધારિત ખેતીવાડી
એગ્રોકૅમિકલ આધારિત ખેતીવાડી
કાર્બનિક ખેતીવાડી
એક પણ નહિ
ઈન્સ્યુલિન એ શેમાંથી ઉત્પન્ન થાય છે ?
સ્વાદુપિંડના – કોષોના સમૂહમાંથી
સ્વાદુપિંદના – કોષોના સમુહથી માંથી
યકૃતમાંથી
એક પણ નહિ.
બાયોટેકનોલૉજી એ સદીઓથી કેવા પ્રકારનું વિજ્ઞાન છે ?
જિજ્ઞાસાપ્રેરક
ક્રાંતિકારી
તંદુરસ્ત
A અને B બંને
હરિયાળી ક્રાંતિના કેટલાં ગણો અન્ન-પુરવઠો વધ્યો ?
બહુ ગણો
બે ગણો
ત્રણ ગણો
એક પણ નહિ