Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

11.

નીચે આપેલ પૈકી કયું લક્ષણ સ્ત્રીનાં આંતરિક લિંગભેદનું નથી ?

  • તે પુખ્ત વયે સ્ત્રી અંડપિંડમાંથી અંડકોષમાંથી અંડકોષજનનની ક્રિયા દ્વારા અંડકોષો ઉત્પન્ન કરે છે.

  •  અંડપિંડમાંથી માદાજાતિય અંતઃસ્ત્રાવો તરીકે ઈસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવિત થાય છે. 

  • તે જનનપિંડ તરીકે એક જોડ અંડપિંડ ધરાવે છે. 

  • તે ઉદરગુહામાં એક-એક અંડપિંડ ધરાવે છે.


12.

નીચેનામાંથી સ્ત્રીના બાહ્ય લિંગભેદ માટે કયું વિધાન અસંગત છે ?

  • તેમના સ્નાયુઓ નબળા હોય છે. 

  • તેનો પુખ્ત વયે અવાજ તીણો સ્ત્રિણ અવાજ હોય છે.

  • તે વક્ષ સપાટીએ ઉરસ પ્રદેશે એક જોડ સ્તનગ્રંથિ વિકસિત સ્વરૂપે ધરાવે છ. 

  • તે પુખ્ત વયે ચહેરા પર દાઢી, મૂછ સામાયતઃ વિકસિત રીતે ધરાવે છે. 


13.

માનવ કેવું પ્રાણી ગણાય છે ?

  • ઉચ્ચ કક્ષાનું, પૃષ્ઠવંશી, ચતુષ્પાદી, એકલિંગી, સામાજિક 

  • ઉચ્ચ કણનો, પૃષ્ઠવંશી, ઉભયલિંગી

  • ઉચ્ચ કક્ષાનું, ચતુષ્પાદી  

  • ઉચ્ચ કક્ષાનું, પૃષ્ઠવંશી, ચતુષ્પદી, સામાજિક


14.

.............. માટે એમ્નીઓસેંટેસીસ ઉલ્વજળ પૃથકરણ તકનિકનો પ્રવાનગીવાળો ઉપયોગ કરવામાં આવે છે.

  • જનીનીય વિકૃતિને જોવા માટે.

  • ન જન્મેલા ભ્રુણની જાતિ નક્કી કરવા માટે. 

  • કૃત્રિમ ગર્ભાધાન 

  • સરોગેત માતાના ગર્ભાશયમાં ભ્રુણને ફેરવાવો. 


Advertisement
15.

નીચેનામાંથી પુરુષના બાહ્ય લિંગભેદ માટે કયું વિધાન અસંગત છે ?

  • તેનો પુખ્ત વયે અવાજ ઘેરો બને છે.

  • તે વક્ષસપાટીએ ઉરસ પ્રદેશે એક જોડ સ્તંગ્રંથિ વિકસિત સ્વરૂપે ધરાવે છે. 

  • તે પુખ્ત વયે ચહેરાપર દાઢી, મૂછ સામાન્યતઃ વિકસિત રીતે ધરાવે છે. 

  • તેમના સ્નાયુઓ મજબૂત હોય છે. 


16.

સામાન્ય ગર્ભવતી મહિલામાં જનનપિંડના ઉત્તેજક અંત સ્ત્રાવ ક્રિયાશીલતાની કુલ સંખ્યા નક્કી કરી શકાય છે. ધારેલ પરિણામ .......... હોઈ શકે.

  • પરિવહન પમતાં HCG નું ઊંચું પ્રમાણ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનન નિર્માણ ઉત્તેજે છે.

  • પરિવહન પામતા FSL નું ઊંચું પ્રમાણ અને ગર્ભશયમાં રહેલ LH ગર્ભના સ્થાપનની ક્રિયાને ઉત્તેજે છે. 

  • અંતઃચ્છદની જાડાઈને વધારવા માટે પરિવહન પામતા HCGનું ઊંચું પ્રમાણ જરૂરી છે. 

  • FSL નું ઊંચું પ્રમાણ અને ગર્ભાશયમાં રહેલ LH અંતઃઅધિચ્છદની જાડાઈ ઉત્તેજે છે. 


17.

ગર્ભધાનના કયા માસમં ગર્ભના માથા ઉપર વાળ દેખાવવાનું અને ગર્ભનું પ્રથમ વખતનું હલનચલન જોવા મળે છે ?

  • ત્રીજો માસ

  • ચોથોમાસ 

  • પાંચમો માસ 

  • છઠ્ઠો માસ 


18.

નીચે આપેલા પૈકી કયું લક્ષણ પુરુષના આંતરિક લિંગભેદનું નથી ?

  • તે પુખ્ત વયે શુક્રપિંડમાંથી શુક્રકોષજનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.

  • તેમાં જનનપિંડ તરીકે એક જોડ શુક્રપિંડ ધરાવે છે. 

  • તેનાં શુક્રપિંડો શરીરની બહાર વૃષણ્કોથળીમાં રક્ષાયેલાં હોય છે. 

  • તે શુક્રપિંડમાંથી નરજાતીય સ્ન્તઃસ્ત્રાવ સ્વરૂપે મુખ્યત્વે આલ્ડોસ્ટેરોન મુક્ત કરે છે.


Advertisement
19.

............... ના દ્વારા બાળપ્રસવની ઉત્તેજના માનવ માદામાં પ્રેરાય છે.

  • પૂર્ણ રીતે નિર્માણ પામેલ બાળ અને જરાયું. 

  • સ્તનગ્રંથિઓનું જુદાંપણું 

  • ઉલ્વપ્રવાહી દ્વારા ઊભા થતા દબાણથી

  • પિટ્યુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસીન મુક્ત થવાની ક્રિયા. 


20.

પ્રજનનના સંદર્ભે કયો વિકલ્પ અસંગત છે ?

  • પ્રજનન દ્વારા પેઢી-દર-પેઢી જનીન દ્રવ્ય દ્વારા જનીનિક સાતત્ય અને પોતાની જાતિની વિશિષ્ટતા જળવી રાખે છે.

  • સજીવ માટે એક આવશ્યક ક્રિયા છે. 

  • પ્રજનન દ્વારા પેઢી-દર-પેઢી જીવસતત્ય જળવાઈ રહે છે. 

  • પ્રજનન સમયે જનીનદ્રવ્ય એકવડું જળવાય છે. 


Advertisement