Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

21.

નર પ્રજનનતંત્ર સહાયક પ્રજનનગ્રંથિઓ ક્રમાનુસાર ગોઠવણી કઈ સાચી છે ?

  • એક જોડ શુક્રાશય-એક જોડ બલ્બો યુરેથ્રલગ્રંથિ-એક પ્રોસ્ટેટગ્રંથિ 

  • એક જોડ બલ્બો યુરેથ્રલગ્રંથિ – એક જોડ શુક્રાશય-એક પોસ્ટેટગ્રંથિ

  • એક જોડ શુક્રાશય-એક પ્રોસ્ટેટગ્રંથિ-એક બલ્બો યુરેથ્રલગ્રંથિ 

  • એક જોડ શુક્રાશય-એક પ્રોસ્ટેટ ગ્રંથિ-એક બલ્બો યુરેથ્રલ ગ્રંથિ-એક પોસ્ટેટગ્રંથિ 


22.

શુક્રપિંડમજ્જાની રચના શેની બનેલી હોય છે ?

  • કોષીય રચના

  • તંતુમય રચના 

  • પોલાણ્યુક્ત રચના 

  • ખંડીય રચના 


23.

શુક્રપિંડના કદ વિશે સુસંગત વિધાન કયું છે ?

  •  અંડાકાર, ગુલાબી રંગનં, 5 સેમી લંબાઈવાળાં, 2.5 સેમી વ્યાસવળાં 

  • ગોળાકાર, લાલ રંગનાં, 5 સેમી વ્યાસવાળાં, 2.5 સેમી લંબાઈવાળાં 

  • ગોળાકાર, લાલ રંગનાં, 5 સેમી લંબાઈવાળાં, 2.5. સેમી વ્યાસવાળાં

  • અંડાકાર, ગુલાબી રંગનાં, 5 સેમી લંબાઈવાળાં, 2.5 સેમી લંબાઈવાળાં


24.

શુક્રપિંડ કઈ ક્રિયા, કોના માટે દર્શાવે છે ?

  • શુક્રપિડ શુક્રકોષજનનની ક્રિયા, શુક્રકોષોની પુખ્તતા માટે દર્શાવે.

  • શુક્રપિંડવૃદ્ધિની ક્રિયા, પુખ્તતા માટે દર્શાવે. 

  • શુક્રપિંડવિકાસની ક્રિયા પુખ્તતા માટે દર્શાવે. 

  • શુક્રપિંડ શુક્રકોષજનનનીક ક્રિયા, શુક્રકોષોના નિર્માણ માટે દર્શાવે. 


Advertisement
25.

શુક્રોત્પાદનલિકા કયા પ્રકારના કોષો ધરાવે છે ?

  • દૈહિક કોષો, સરટોલી કોષો

  •  શુક્રજનનકોષો, સરટોલી કોષો 

  • જનીન અધિચ્છદીય કોષો, દૈહીક કોષો 

  • દૈહિક કોષો, જનનાધિચ્છદીય કોષો


26.

શુક્રપિંડમજ્જાની રચનામાં કઈ નલિકાઓ આવેલી હોય છે ?

  • શુક્રોતત્પાદનલિકાઓ 

  • સંગ્રહણનલિકાઓ

  • અધુવૃષણનલિકાઓ 

  • શુક્રવાહકનનલિકાઓ 


27.

શુક્રપિંડની બહારની બાજુએ કઈ રચના છે ?

  • શ્વેત તેમજ પિતતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના

  • શ્વેતતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના 

  • તંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના 

  • પિત્તતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના 


28.

નર પ્રજનનતંત્રનાં મુખ્ય પ્રજનન-અંગોનો સાચો ક્રમ કયો છે ?

  • એક જોડ શુક્રવાહિની-એક જોડ અધિવૃષણનલિકા-એક જોડ શુક્રપિંડ-મૂત્રજનન માર્ગ-શિશ્ન

  • એક જોડ શુક્રપિંદ-એક જોડ આધિવૃષણનલિકા-એક જોડ શુક્રવાહિની-મૂત્રજનનન માર્ગ- શિશ્ન 

  • એક જોડ શુક્રપિંડ-એક જોડ શુક્રવાહિની-એક જોદ અદ્ગિવૃષન્નલિકા-મૂત્રજનનન માર્ગ-શિશ્ન 

  • એક જોડ અધુવૃષણ્નલિકા-એક જોદ શુક્રવાહિની-એક જોડ શુક્રપિંડ-મૂત્રજનન માર્ગ-શિશ્ન 


Advertisement
29.

વૃષણકોથળીનું શુક્રપિંડને અનુલક્ષીને કયું વિધાન સુસંગત છે ?

  • વૃષણકોથળી શુક્રપિંડોની સક્રિયતાને અટકાવે છે.

  • વૃષણકોથળી પુરુષના ઉદરપ્રદેશની નીચે શરીરની બહાર ગોથવાયેલ હોતી નથી.  

  • વૃષણકોથળીમાં શુક્રપિંડો રક્ષાયેલા હોતાં નથી. 

  • વૃષણકોથળીમં શુક્રપિંડોનું તાપમાન શરીર કરતાં નીચું હોવાથી શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ શક્ય બને છે.


30.

વૃષણકોથળીનાં મુખ્ય કાર્યો કયાં છે ?

  • શુક્રપિંડોનું રક્ષણ કરવું, તેમનું તાપમાન નીચું જાળવવૌં. 

  • શુક્રપિંડોનું રક્ષણ, પાણીનું પ્રમાણ જાળવવું.

  • શુક્રકોષોનું રક્ષણ, શુક્રકોષોના આકાર જાળવવો. 

  • શુક્રપિંડોનું રક્ષણ, શુક્રપિંડોના આકાર જાળવવા. 


Advertisement