CBSE
જરાયુનું કાર્ય ......... છે.
કેટલાક અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું
ગર્ભને પુરો પાડવો
ગર્ભ દ્વારા ઉત્પન્ન કરાતા ને દૂર કરવો.
આપેલ બધા જ
વિકસતા ભ્રુણનો સૌપ્રથમ સંકેત ............. દ્વારા જાની શકાય છે.
શ્રીષની હાજરી
આંખનાં પોપચાની હાજરી
સ્ટેથોસ્કોપની મદદથી હ્રદયનાં ધબકારા સાંભળી
વાળની હાજરી
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં કયો અંત:સ્ત્રાવ સ્ત્રાવ પામે છે?
hPL
પ્રોજેસ્ટેરોન
ઇસ્ટ્રોજન
થાયરોક્સિન
જરાયુ શું ધરાવે છે?
ટ્રોફોબ્લાસ્ટ + ભ્રુણીય રસાકુંરો
માત્ર ભ્રુણીય રસાકુંરો ધરાવે છે.
માત્ર ગર્ભાશય પેશી
માત્ર રસાકુંરો+ગર્ભીય પેશી
સ્તંભકોષ શેમાં જોવા મળે છે?
મધ્યસ્તર
આંતરિક
બાહ્યસ્તર
અંત:સ્તર
યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં ......... માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.
ઇનફન્ડીબ્યુલમ
એમ્પ્યુલા
ઇસ્થમસ
ફ્રિમ્બી
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે?
ગર્ભસ્થાપન
પ્રસૂતિ
લેકટેશન
પ્રસૂતિ કોનાં દ્વારા પ્રેરાય છે?
ચેતાબર્હિસ્ત્રાવી પ્રક્રિયા
દેહ-રસાયણિક પદ્વતિ
સરળ ચેતાઅંત:સ્ત્રાવી પ્રક્રિયા
જટિલ ચેતાઅંત:સ્ત્રાવી પ્રક્રિયા
પ્રસૂતિ માટેનાં સંકેતો કયાંથી ઉદભવે છે?
વિકસિત ભ્રુણમાંથી
જરાયુ
ગર્ભાશય
A અને B બંને
ફલન દરમિયાન, શુક્રકોષ એ અંડકોષનાં કયા સ્તરનાં સંપર્કમાં આવે છે?
પ્રિવાઇટેલાઇન સ્પેસ
જેલીયુક્ત આવરણ
ઝોના પેલ્યુસિડા
વાઇટેલાઇન મેમ્બ્રેઇન