Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

41.

ઈન્ગ્વિનલનલિકા કઈ બે નલિકાઓની વચ્ચે જોવા મળે છે ?

  • અધિવૃષણનલિકા, સંગ્રહણનલિકા 

  • અધિવૃષણ્નલિકા, સ્ખલનનલિકા

  • અધિવૃષણનલિકા, શુક્રવાહિકા 

  • અધિવૃષણનલિકા, શુક્રવાહિની 


42.

મૂત્રજન માર્ગ બંને છેડે કઈ રચના દ્વારા જોડાયેલ છે ?

  • સ્ખલનનલિકા, શિશ્ન

  • અધિવૃષણ્નલિકા, શિશ્ન 

  • શુક્રવહિકા, શિશ્ન 

  • શુક્રવાહિની, શિશ્ન 


43.

શૂક્રકોષોને મૂત્રજનનમાર્ગમાં પોરવેશવા માટે કોનો સ્ત્રાવ આવશ્યક છે ?

  • બલ્બો યુરેથ્રલનો સ્ત્રાવ 

  • સ્ખલનનલિકાનો સ્ત્રાવ

  • શુક્રાશયનો સ્ત્રાવ 

  • પ્રોસ્ટેટનો સ્ત્રાવ 


44.

મૂત્રજનન માર્ગ સાથે કઈ રચનાઓ સંકળાયેલી છે ?

  • શુક્રવાહિની + શુક્રાશય 

  • શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ 

  • શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ + મૂત્રવાહિની

  • શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ + મૂત્રવાહિની + બલ્બો યુરેથ્રલગ્રંથિ


Advertisement
45.

શુક્રાશય માટે કયું વિધાન સુસંગત છે ?

  • તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના ઉપરના ભાગે આવેલ છે. 

  • તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના પાર્શ્વ ભાગે આવેલ છે.

  • તે એક જોડ, સંગ્રહસંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશય પાયાના ભાગે આવેલ છે. 

  • તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના પાયાના ભાગે આવેલ છે. 


46.

શિશ્નનની રચના કોના વડે બનેલી છે ?

  • ઉત્થાનપેશી વડે 

  • તંતુમય પેશી વડે 

  • ઉત્થાનપેશી, આંતરિક કોટરો અને વચ્ચેથી પસાર થતી મૂત્રવાહિની વડે

  • ઉત્થાનપેશી અને આંતરિક કોટરો વડે 


47.

શુક્રાશયના સ્ત્રાવી ઘટકો કયા છે ?

  • ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પદતી સર્કરા 

  • ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C

  • ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C + અન્ય પદાર્થો

  • ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C + અન્ય પદાર્થો + વિટામિન B1B2B3


48.

શુક્રવાહિની સાથે કયું વિધાન સુસંગત છે ?

  • શુક્રવાહિની સાથે જોડાણ ધરાવતી, 45 સેમીલાંબી, મૂત્રશયની ફરતે લૂપ બનાવી અને સ્ખલનનલિકામાં પરિણમે છે.
  • અધિવૃષણનલિકા સાથે જોડણ ધરાવતી, 25 સેમી લાંબી, મૂત્રાશયની ફરતે લૂપ બનાવી અને સ્ખલનનલિકામાં પરિણમે છે. 
  • અધિવૃષણનલિકા સાથે જોડાણ ધરાવતી, 45 સેમી લાંબી, મૂત્રાશયની ફરતે લૂપ બનાવી અને સ્ખલનનલિકામાં પરિણમે છે. 
  • ઈન્ગ્વિન સાથે જોડાણ ધરાવતી, 45 સેમી લાંબી, મૂત્રાશયની ફરતે લૂપ બનાવી અને સ્ખલનનલિકાઓમાં પરિણમે છે. 

Advertisement
49.

શુક્રપિંડરજ્જૂ સાથે કઈ રચનાઓ સંકળાયેલી છે ?

  • રુધિરવાહિનીઓ + ચેતાઓ + ધુક્રવાહિનિઓ 

  • રુધિરવાહિનીઓ + લસિકાવાહિનીઓ + શુક્રવાહિકા 

  • રુધિરવાહિનીઓ + ચેતાઓ + લસિકવાહિનીઓ

  • સુધિરવાહિનીઓ + લસિકાવાહિનીઓ 


50.

સ્ખલનનલિકા, શુક્રાવાહિનીમાંથી ક્યારે બને છે ?

  • શુક્રાશયનો સ્ત્રાવ ભળે ત્યારે 

  • કાઊપર ગ્રંથિનો સ્ત્રવ ભળે ત્યારે.

  • બલબો યુરેથ્રોલનો સ્ત્રાવ ભળે ત્યારે 

  • પ્રોસ્ટેટનો સ્ત્રાવ ભળે ત્યારે 


Advertisement