CBSE
ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કયા પેશીનું બનેલું સ્તર છે ?
પ્રવાહી સંયોજક પેશી
કૉલેજન યુક્ત સંયોજક પેશી
તંતુમય સંયોજક પેશી
પિત્તતંતુમય સંયોજક પેશી
અંડપુટિકાઓની વિકાશીલઘટનાઓ કયા અંતઃસ્ત્રાવ દ્વારા કઈ ગ્રંથિ દ્વારાદર્શાવાય છે ?
ઈસ્ટ્રોજન, અગ્ર પિચ્યુટરી
GTH, અગ્ર પિચ્યુટરી
LH, અગ્ર પિચ્યુટરી
નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોનો યોગ્ય સાચાં માર્ગ સાથે કયો વિકલ્પ સુસંગત છે ?
શુક્રપિંડ-અધિવૃષણ્નલિકા-શુક્રવાહિની-શુક્રવાહિકા-સ્ખલનનલિકા-મૂત્રજનન માર્ગ-શિશ્ન-યોનિમાર્ગ
શુક્રપિંડ-અધિવૃષણનલિકા-શુક્રવાહિકા-મૂત્રજનનમાર્ગ-શિશ્ન—યોનીમાર્ગ
અંડપુટિકામાં કયા કોષો સમાયેલા હોય છે ?
અંડકોષો
અંડકોષો + પુટકીય અધિચ્ચદીય કોષો
અંડકોષ + પુટકીય અધિચ્છદીય કોષો + લાદીસમ અધિચ્છદીય કોષો
અંડકોષ + પુટકીય અધિચ્છદીય કોષો + સ્તંભાકાર કોષો
અંડપિંડના મજ્જાના ભાગનુંં સૌથી બહારનું સ્તર શેનું બનેલું છે ?
ટ્યુનિકા આલ્બ્યુજેનિયા
લાદીસમ અધિચ્છદીય સ્તર
પોષક સ્તર
જનન અધિચ્છદીય સ્તર
અંડપિંડોનું ચોક્કસ સ્થાન કયું છે ?
નિતંબપ્રદેશમા6, ઉદરગુહાની ફરતે એક-એક એમ બંને પર્શવબાજુએ ગોઠવાય.
નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને પાશ્વબાજુએ ગોઠવાય.
નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને મધ્યમાં ગોઠવાય.
નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને વક્ષ બાજુએ ગોઠવાય.
અંડપુટિકાના વિકાસશીલ તબક્કાઓ કયા છે ? કે જે અંતે અંડપુટિકા, અંડપતન દર્શાવે છે ?
આદિ અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફિયન અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા
આદી અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા, ગ્રાફિય પુટિકા
આદિ અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફીય પુટિકા
આદિ અંડપુટિકા – ગ્રાફિય પુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફિયન પુટિકા
વીર્ય સરેરાશ કદ કેટલું હોય છે ?
1 થી 2 સેમી
1 થી 2 મિલી
3 થી 4 સેમી
3 થી 4 મિલી
સ્ત્રીના જનનપિંડ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સુસંગત નથી ?
એક જોડ અંડપિંડ નિતંબગુહાની પાર્શ્વ બાજુએ એક-એક સ્નાયુબંધો દ્વારા ગોઠવાયેલ હોય છે.
અંડપિંડ નાભિકેન્દ્ર ધરાવે, જે રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓનું પ્રવેશ સ્થાન મનાય છે.
સ્ત્રી પ્રજનનતંત્રનાં મુખ્ય અંગો નીચે આપેલ પૈકી કયા છે ?
એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-યોનિમાર્ગ
એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-એકજોડ યોનિમાર્ગ
એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-એક જોડ ગર્ભાશય-એક જોદ યોનિમાર્ગ
એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-યોનિમાર્ગ-બાહ્ય પ્રજનનાંગો-સ્તનગ્રંથિ