Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

81.

ગર્ભાશયનું સ્થાન અને આકાર માટે કયો વિકલ્પ સાચો છે ?

  • મૂત્રાશય અને મળાશયની પાર્શ્વ બાજુએ ઊંધા નાસપતિ આકારનું

  • મૂત્રાશય અને મળાશયની ઉઅપર, નાસપતિ આકારનું 

  • મૂત્રાશય અને મળાશયની નીચે, નાસપતિ આકારનું 

  • મૂત્રાશય અને મળાશયની વચ્ચે, ઊંધા નાસપતિ આકારનું 


82.

કયા અંગો ઋતુસ્ત્રાવ અને પ્રસવ સાથે સંકળાયેલ છે ?

  • ગ્રીવા, અંડવાહિની નિવાપ

  • ગર્ભાશય, યોનિમાર્ગ 

  • અંડવાહિની, અંડવાહિની નિવાપ 

  • અંડવાહિની ગ્રીવા 


83.

યોનિપટલ માટે સુસંગત વિધાન કયું છે ?

  • પશ્વપટલ કોસનીય રચના દ્વારા નિર્મિત હોય છે.

  • યોનીમાર્ગની દુરસ્થ છેડે જોડાયેલું જાડુ પટલ છે. 

  • યોનિમાર્ગની શ્ર્લેષ્મીકા યુક્ત અંશતઃ ઢાંકતું પટલ, યોનિમાર્ગના દૂરસ્થ હોય છે.

  • યોનિમાર્ગના દુરસ્થ છેડે આવેલું સંકોચન શિથિલન પામતુ પટલ છે. 


84.

ગર્ભાશયનું સૌથી વધુ વિકસિત સ્તર કયું છે ?

  • એક્ટોમેટ્રિયમ

  • એન્ડ્રોમેટ્રિયમ 

  • માયોમેટ્રિયમ 

  • એપિનેટ્રિયમ 


Advertisement
85.

ગર્ભાશય સાથે કયું વિધાન સુસંગત નથી ?

  • તે ત્રીસ્તરીય દીવાલની રચના કરે છે, તેમજ, ઋતુસ્ત્રાવ, ગર્ભસ્થાપન સાથે સંકળાયેલ રચના છે. 

  • બે અંડવાહીની વચ્ચે, મૂત્રાશય અને મળાશયની વચ્ચે, ઊંધા નાસપતિ આકારનું અંગ 

  • તે વારંવાર ફલન, ગર્ભપાત સાથે સંકળાયેલ અંગ છે.

  • તે જાડી સ્નાયુલ દિવલ ધરાવતી અંગ, પશ્વભાગે ગ્રીવમાં ખૂલે તે સાંકડી રચના છે. 


86.

ગર્ભાશયનું કયુ સ્તર સામાન્ય સંજોગોમાં 25 થી 30 દિવસ તૂટે છે ? જે અંતઃસ્ત્રાવોની ઉણપ સાથે નિયંત્રિત છે.

  • માયોમેટ્રિયમ 

  • એક્ટ્રોમેટ્રિયમ 

  • એપિમેટ્રીયમ

  • એન્ડોમેટ્રિયમ 


87.

કયા સ્તર દ્વારા બાળપ્રસવ માટે ગર્ભાશયનું સંકોચન અને શિથિલન પ્રેરાય છે ?

  • એક્ટૉમેટ્રિયમ

  • એપિમેટ્રિયમ 

  • માયોમેટ્રિયમ 

  • એન્ડોમેટ્રિયમ 


88.

મોન્સ પ્યુબિસ, સંદર્ભે કયુ વિધાન સુસંગત છે ?

  • તે યોનીમાર્ગ મીટનું મુખ્ય અંગ, શ્વેતતંતુમય પેશુયુક્ત, ઓશિકા જેવી સમતલીય રચના

  • તે યોનીમાર્ગ માટેનું મુખ્ય અંગ, મેદપૂર્ણ પેશીયુક્ત ઓશિકા જેવી પ્યુબિક વાળથી ઘેરાયેલી રચના. 

  • તે યોનિમાર્ગ માટેનું સહાયક અંગ, શ્વેતતંતુમય, પેશીયુક્ત ઓશિકા જેવી સમતલીય રચના 

  • તે યોનિમાર્ગ માટેનું સહાયક અંગ, મેદપૂર્ણ પેશિયુક્ત ઓશીકા જેવી પ્યુબિક વાળથી ઘેરાયેલી રચના 


Advertisement
89.

માદાના બાહ્ય જનનાંગોના સંદર્ભે કયો વિકલ્પ સુસંગત છે ?

  • મોન્સ પ્યુબિસ, એક જોદ મુખ્ય ભગોષ્ટ, ગૌણ ભગોષ્ટ, એક જોડ ભગશિશ્નિકા

  • મોન્સ પ્યુબિસ, મુખ્ય ભદ્ગોષ્ટ, 1 જોડ ગૌણ ભગોષ્ટ, ભગશિશ્નિકા 

  • મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભગોષ્ટ, ગૌણ ભગોષ્ટ, ભગશિશ્નિકા 

  • મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભાગોષ્ત, એક જોડ ગૌણ ભદોષ્ટ, ભગશિશ્નિકા 


90.

ગર્ભાશયનું સૌથી વધુ વિકસિત સ્તર કયું છે ?

  • એક્ટોમેટ્રિયમ

  • એન્ડોમેટ્રિયમ 

  • માયોમેટ્રિયમ 

  • એપિમેટિયમ 


Advertisement