CBSE
કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષને યોનોમાર્ગમાં ઘર્શણ્રહિત વહન માટે ઉપયોગી છે ?
બલ્બોયુરેથલ
શુક્રવાહિકા
શુક્રાશય
પ્રોસ્ટેટ
વીર્ય કેવું પ્રવાહી છે ?
સફેદ, ચીકશયુક્ત, આલ્કલાયી, શુક્રકોષયુક્ત પ્રવાહી
સફેદ, ચીકાશ યુક્ત, ઍસિડૈક, શુક્રકોષોયુક્ત પ્રવાહી
રંગવિહિન, સફેદ, ઍસિડિક પ્રવાહી
સફેદ, ચીકાશ યુક્ત, આલ્કલીય પ્રવાહી
વીર્યનું pH મૂલ્ય આશરે કેટલો હોય છે ?
7.0થી 7.2
7.2 થી 7.6
7.4 થી 7.8
7.6થી 7.8
B.
7.2 થી 7.6
યોનિમાર્ગમાં pH મુલ્ય કઈ દેહદહ્ર્મ ક્રિયાને લીધે તટસ્થ બને છે ?
વિભેદન
વૃદ્ધિ
વિકાસ
જાતિય સમાગમ વખતે વીર્યસ્ખલન થતાં
એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું ચોક્કસ સ્થાન કયું છે ?
મૂત્રજનન માર્ગની વક્ષ બાજુએ
મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ
મૂત્રાશયની વક્ષ બાજુએ
મૂત્રાશયની પાર્શ્વ બાજુએ
કઈ ગ્રંથિનો સ્ત્રાવ જાતિય સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે ઉપયોગી બને છે ?
સ્ખલન નલિકા
બલ્બોયુરેથલ
પ્રોસ્ટેટ
શુક્રાશય
કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની પ્રચલન ક્ષમતામં વધારો દર્શાવે છે ?
બલ્બોયુરેથલ
કાઉપર
શુક્રાશય
પ્રોસ્ટેટ
યોનિમાર્ગમાં ઍસિડિકતાનો નાશ થતાં કઈ ક્રિયાઓ સરળ બને છે ?
નાજુક શુક્રકોષોનું રક્ષણ કરવું અને તેમની પ્રચલન ક્ષમતમાં વધારો કરવો.
નાજુક શુક્રકોષોનું વહન અને તેમનો આકાર જાળવવો.
નાજુક શુક્રકોષોનું રક્ષણ કરવું અને તેમની પ્રજનનક્ષમતામાં વધારો કરવો.
નાજુક શુક્રકોષોને જીવીત રાખવા અને તેમની પ્રચલનક્ષમતામાં વધારો કરવો.
યોનિમાર્ગમાં આશરે કેટલો pH હોય છે ?
1.5 થી 2
2.6 થી 2.5
2.5 થી 3.0
3.5 થી 4.0
પ્રોસ્ટેટના સ્ત્રાવની શુક્રકોષો પર શી અસર થાય છે ?
સક્રિયતામાં વધારો
સ્ક્રિયતમાં ઘટાડો
નિષ્ક્રિયતાની જળવણી
નિષ્ક્રિયતામાં વધારો