Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

91.

શુક્રકોષજનન માટે આપેલા વિધાનોને ક્રમમાં ગોઠવી તે માટે સાચો વિકલ્પ પસંદ કરો.

1.શુક્રોત્પાદક નલિકાના જનનાધિચ્છદ કોષો કોષવિભાજન પામીને નરજનન કોષો પેદા કરે છે.
2. પ્રશુક્રોષો હંમેશા એકકીય હોય છે. આકારજનાન પામેલ હોતા નથી.
3. જનન અધિચ્છદીય કોષો ગુણન, વ્ર્દ્ધિ, પરિપક્વન વિભાજનમાંથી પસાર થાય છે.
4. પ્રશુક્રોષો આકારજનન પામીને પુખ્ત શુક્રકોષોમાં પરિણમે છે.
5. જનનાધિચ્છદ કોષો પ્રથમ સમભાજન, ત્યાર બાદ અર્ધીકરણ પામે છે.
6. નરજનન કોષો તેમના અગ્રભાગે વિવિધ ઉત્સેચકો ધરાવે છે.

  • 2,4,6,1,2,3

  • 1,2,3,4,5,6

  • 1,2,3,5,4,6

  • 1,3,5,2,4,6


92.

શુક્રકોષજનનની કિઉયા દરમિયાન કયા પ્રકારના શુક્રકોષો દ્વિતિય પ્રકારના હોય છે ?

  • શુક્રજનક કોષો, આદિ પૂર્વશુક્રકોષો, પ્રથમિક પૂર્વશુક્રકોષો 

  • શુક્રકોષો, દ્વિતિય પૂર્વશુક્રકોષો, પ્રાથમિક પૂર્વશુક્રકોષો

  • શુક્રકોષો, પૂર્વશુક્રકોષો 

  • શુક્રકોષો, દ્વિતિય પૂર્વશુક્રકોષો, પ્રાથમિક પૂર્વશુક્રકોષો 


93.

શુક્રકાયાન્તરણના ક્રમિક તબક્કા કયા છે ?

  • શુક્રાગ્ર નિર્માણ, તારાકેન્દ્રોનું નિર્માણ, કોષકેન્દ્રોમાં ફેરફાર

  • તારાકેન્દ્રોનું નિર્માણ, શુક્રાગ્રનું નિર્માણ, કોષકેન્દ્રમાં ફેરફાર 

  • તારાકેન્દ્રોનું નિર્માણ, કોષકેન્દ્રમાં ફેરફાર, શુક્રાગ્રનું નિર્માણ 

  • કોષકેન્દ્રોમાં ફેરફાર, શુક્રાગ્રનું નિર્માન, તારાકેન્દ્રોનું નિર્માણ 


94.

પ્રાણીદેહમાં મુખ્ય ક્યા પ્રકારના કોષો આવેલા હોય છે ?

  •  દૈહિક કોષો, પ્રજનન કોષો

  • અધિચ્છદીય કોષો, સંયોજક કોષો, રુધિરકોષો, અસ્થિકોષો, પ્રજનન કોષો 

  • અધિચ્છદીય કોષો, સંયોજક કોષો, રુધિરકોષો, અસ્થિકોષો, પ્રજનન કોષો, ચેતાકોષો 

  • અધિચ્છદીય કોષો, સંયોજક કોષો, રુધિરકોષો, અસ્થિકોષો, પ્રજનન કોષો, ચેતાકોષો, પોષક કોષો


Advertisement
95.

દૈહિક કોષોનું કયું વિધાન અસંગત છે ?

  • દૈહિક કોષોનું કોષવિભાજન થતાં પ્રાણીશરીરનાં આ કોષોની સંખ્યા બેવડાય છે. 

  • દૈહિક કોષોનું જનનાંગોની અને જનનકોષોની રચના આ જ રીતે દર્શાવે છે.

  • દૈહિક કોષોનું કોષવિભાજન સમભાજન પ્રકારે થાય છે. 

  • દૈહિક કોષોનું કોષવિભાજન થતાં પ્રાણીશરીરનાં વિવિધ અંગોની રચના થાય છે. 


Advertisement
96.

શુક્રોત્પાદનલિકાની જનીન અધિચ્છદ કોષોનું કોષ વિભાજન થતાં કયા કોષો ઉદ્દભવે છે ?

  • અંડકોષો 

  • દૈહિક કોષો 

  • નરજનન કોષો

  • શુક્રકોષો 


C.

નરજનન કોષો


Advertisement
97.

સ્તનગ્રંથિના સ્થાન સાથે કયું વિધાન સુસંગત છે ?

  •  શિશુને સ્તનપાન કરાવવા માટે, સતત એન્ટિબાયોટિક્સના નિર્માણ કરવા માટે.

  • મુખ્ય પ્રજનન-અંગ તરીકે, રેખિય સ્નાયુ પેશી દ્વારા સંકોચન દર્શાવવા.

  • શાયક પ્રજનન-અંગ તરીકે, શિશુને સ્તનપાન કરાવવા માટે. 

  • મુખ્ય પ્રજનન-અંગ તરીકે મેદપૂર્ણ પેશી દ્વારા સંકોચન દર્શાવવા. 


98.

પ્રશુક્રોષનું નિર્માણ એટલે શું ?

  • પ્રાથમિક જનનકોષમાંથી પ્રશુક્રકોષોનું નિર્માણ 

  • દ્વિતિય પૂર્વશુક્રકોષમાંથી પ્રશુક્રકોષોનું નિર્માણ

  • શુક્રજનનકોષોમાંથી પ્રશુક્રોષોનું નિર્માણ 

  • આદિપૂર્વ શુક્રકોષોમાંથી પ્રશુક્રોષોનું નિર્માણ 


Advertisement
99.

શુક્રજનનકોષોની વિશેષમાં વિશેષ બાબત શું છે ?

  • વિભેદિત, નાના કદન, ક્રોમેટિનયુક્ત કોષકેન્દ્રો ધરાવે.

  • અવિભેદિત, મોટાકદનામ ક્રોમેટિનયુક્ત કોષકેન્દ્રો ધરાવે. 

  • વિભેદિત, મોટા કદના, ક્રામેટિનયુક્ત કોષકેન્દ્રો ધરાવે. 

  • અવિભેદિત, નાના કદનામ ક્રોમેટિનયુક્ત કોષકેન્દ્રો ધરાવે. 


100.

ભગશિશ્નિકા માટે કયું વિધાન સુસંગત છે ?

  • તે વાદળી જેવી તંતુમય રચના, મુખ્ય ભગિષ્ટની સાથે સ્વતંત્ર, રેખિય સ્નયુયુક્ત, શિશ્નને સમાન

  • તે નાની આંગળી જેવી, ગૌણ ભગોષ્ત ઉપરના સ્થાને જોદાયેલ, ઉત્થન પેશી યુક્ત, શિશ્નને સમકક્ષ રચના 

  • તે નાની આંગળી જેવી, ગૌણ ભગોષ્ત ઉપરના ભાગે આવેલી રચના, અરેખિત સ્નાયુયુક્ત, શિશ્નને અસમાન રચના 

  • તે વાદળી જેવી તંતુમય રચના, મુખ્ય ભગોષ્ટની સાથે જોડાયેલી, રેખિય સ્નાયુયુક્ત, શિશ્નને સમાન 


Advertisement