Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

101.

અંડકોષજનન દરમિયાન સર્જાતા તબક્કા અને તેમાં થતી કોષ વિભાજનની ક્રિયા કઈ છે ?

  • ગુણન-સમવિભાજન, વૃદ્ધિ-કોષવિભાજનનો અભાવ, પરિપક્વ વિભાજન-અર્ધીકરણ 

  • ગુણન-સમવિભાજન, વૃદ્ધિ-કોષવિભાજનનો અભાવ, પરિપક્વ વિભાજન-અર્ધિકરણ

  • ગુણન-સમવિભાજન, વુદ્ધિ-સમવિભાજન, પરિપક્વ વિભાજન-અર્ધિકરણ 

  • ગુણન-અર્ધીકરણ, વૃદ્ધિ-સમવિભાજન-પરિપક્વ વિભાજન-સમવિભાજન 


102.

શુક્રાગ્રના નિર્માણ સાથે કયું વિધાન સુસંગત નથી ?

  • પ્રશુક્રાગ્ર કણિકા કોષકેન્દ્રના અગ્રછેડા સાથે જોડાણ અનુભવી વિસ્તૃત બને અને શુક્રાગ્ર બનાવે. 

  • શુક્રકોષના અગ્રભગે ઉત્સેચકો આવેલ હોય છે. જેમાનો હાયલ્યુરોનીડેઝ અંડપિંડનું વિલિનીકરણ કરે છે. 

  • પ્રશુક્રાગ્ર કણિકામય લાંબી કોષક્રેન્દ્રિય રચના બનાવી સાથે જોડાણ અનુભવી સંકડી/સંકોચાયેલી અને શુક્રાગ્ર બનાવે.
  • શુક્રાગ્રનું નિર્માણ ગિલ્ગીકાય દ્વારા થાય, તે શુક્રકોષના અગ્ર છેડે સંકેંદ્રિત થાય, ગોલ્ગીકાયની એક કે બે રસધાનીઓ મોટી બની, ગોલ્ગીકાયને વચ્ચે સ્થાન મેળવે. 

103.

અંડકોષજનનમાં અસમાન વિભાજન કયા વિભાજનમાં થાય ? તેથી ઉત્પન્ન થતાં કોષોને શું કહેવાય ?

  • પરિપક્વન વિભાજન, દ્વિતિય પૂર્વ અંડકોષ પ્રાથમિક ધ્રુવકાય 

  • અર્ધીકરણ પ્રાથમિક પૂર્વઅંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય 

  • અર્ધીકરણ પ્રાથમિક પૂર્વઅંડકોષ, દ્વિતિય ધ્રુવકાય

  • સમભાજન અંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય 


104.

અંડકોષજનનનાં વૃદ્ધિના તબક્કામાં કયો વિસ્તાર વધે છે ?

  • કોષકેન્દ્રીય, કોષરસીય વિસ્તાર, વધતાં કોષ પરિધીય વિસ્તાર વધે.

  • કોષકેન્દ્રીય વિસ્તાર વધે. 

  • કોષરસીય વિસ્તાર વધે. 

  • પરિધિય વિસ્તાર વધે. 


Advertisement
Advertisement
105.

શુક્રકોષજનનનાં શુક્રકોષના વિકાસપ્રમાણે ક્રમિક સાચાં નામ કયાં છે ?

  • શુક્રજનક કોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ-અદિ પૂર્વશુક્રકોષ-પ્રાથમિક શુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ

  • શુક્રજનકકોષ-આદિપૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ 

  • શુક્રજનક કોષ–પ્રાથમિક પૂર્વશુક્રકૉષ- આદિ પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ 

  • શુક્રજનક કોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-આદિ પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ 


B.

શુક્રજનકકોષ-આદિપૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ 


Advertisement
106.

તારાકેન્દ્રનાં કાર્ય સાથે કયું વિધાન સુસંગત નથી ?

  • તારાકેન્દ્ર દ્વારા જ મધ્ય ભાગ અને પૂંછડીના ભાગનું શુક્રકોષમાં નિર્માણ થાય છે.

  • બે તારાકેન્દ્રો એક પછી એક પ્રશુક્રકોષનાં કોષકેન્દ્રો પછી ગોઠવાય. 

  • દૂરસ્થ તારાકેન્દ્ર તલકણિકામાં પરિણામી અને અક્ષીય તંતુ બનાવે છે. 

  • એકતારાકેન્દ્ર પ્રશુક્ર કોષના કોષકેન્દ્રના અગ્રભાગે અને બીજો તારાકેન્દ્ર કોષકેન્દ્રના પશ્વ ભાગે ગોઠવાય. 


107.

અંડકોષજનન અને શુક્રકોષજનનમાં વૃદ્ધિના તબક્કામાં મુખ્ય ભેદ કયો છે ?

  • તેમાં શુક્રકોષજનન કરતાં લાંબો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, કાર્બોદિતો વધતાં કદમાં વધારો થાય. 
  • તેમાં શુક્રકોષજનન કરતાં લાંબો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, DNA, RNA વધતાં કદમાં વધારો થાય.
  • તેમાં શુક્રકોષજનન કરતાં લંબો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, જરીદ્રવ્ય ઘટતાં કદમાં વધારો થાય. 

  • તેમાં શુક્રકોષજનન કરતાં ટુંકો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, કાર્બોદિતો વધતાં કદમાં ઘટાડો થાય. 


108.

અંડકોષજનન દરમિયાન કયા કોષો દ્વિકિય પ્રકારના ક્રોમોટીન બંધારણ ધરાવે છે ?

  • જનન અધિચ્છદીય કોષ, આદિ પૂર્વ અંડકોષ, દ્વિતિય પૂર્વઅંડકોષ 

  • જનન અધિચ્છદીય કોષ, પરિપક્વ અંડકોષ, દ્વિતિય પૂર્વઅંડકોષ

  • જનન અધિચ્છદીય કોષ, આદિ પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વઅડકોષ 

  • જનન અધિચ્છદીય કોષ, દ્વિતિય પૂઓર્વ અંડકોષ, પરિપક્વ અંડકોષ 


Advertisement
109.

કોષકેન્દ્રોમાં ફેરફાર માટે ક્યું વિધાન સુસંગત છે ?

  • પ્રશુક્રકોષના કોષકેન્દ્રનું સંકોચન થાય, આશૂનતા ગુમાવતાં, RNA અને કોષકેન્દ્રિકાનું પ્રમાણ વધુ ઘટતાં DNAનું સંકેંદ્રણ વધે છે. 
  • પ્રશુક્રકોષના કોષકેન્દ્રનું સંકોચન થાય, આશૂનતા ગૂમાવતાં, આશૂનતા ગુમાવતાં, RNA અને કોષકેન્દ્રિકાનું પ્રમાણ વધતા DNAનું સંકેન્દ્રણ ઘટે છે.
  • પ્રશુક્રકોષના કોષકેન્દ્રનું વિસ્તરણ થાય, આશૂનતા પામે, RNA અને કોષકેન્દ્રિકાનું પ્રમાણ વધુ પ્રમાણ વધુ ઘટતાં DNAનું સંકેંદ્રણ વધે છે. 
  • પ્રશુક્રકોષના કોષકેન્દ્રનું વિસ્તરણ થાય, આશૂનતા થાય, RNA અને કોષકેન્દ્રિકાનું પ્રમાણ વધુ ઘટતા DNAનું સંકેન્દ્રન વધે છે. 

110.

ગર્ભાશયના કય સ્તરમાં ઋતુશક્ર દરશાવાય છે ?

  • એક્સોમેટ્રિયમ

  • એન્ડ્રોમેટ્રિયમ 

  • માયોમેટ્રિયમ 

  • એપિમેટ્રિયમ 


Advertisement