Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

111.

પ્રોજેસ્ટેરોનને કારણે ગર્ભાશયમાં કયો ફેરફાર થાય છે ?

  • ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે.

  • ગર્ભાશયમાં માયોમેટ્રિયમનો વિકાસ થાય છે. 

  • ગર્ભાશયમાં એપિમેટ્રિયમનો વિકાસ થય છે. 

  • ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય છે.


112.

કૉર્પસ લ્યુટિયમની રચના કયા તબક્કામાં નિર્ણય પામે છે ?

  • અંડપતન 

  • ઋતુસ્ત્રાવી તબક્કો 

  • સ્ત્રાવી તબક્કો

  • પોલિફરેટિવ તબક્કો 


113.

પ્રોલિફરેટિવ તબક્કામાં થતા ફેરફાર સાથે કયું વિધાન સુસંગત નથી ?

  •  તેમાં ગર્ભાશય ધીમે-ધીમે એન્ડોમેટ્રિયમ વિકાસ પામે અને તરત જ ગર્ભસ્થાપન દર્શાવતા ગર્ભ ધારણ કરે.

  • તેમાં વૃદ્ધિ પામતી અંદપુટિકામાંથી જાતિય અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન ઉદ્દ્ભવે છે, જેથી આ તબક્કો ઊતેજન પામે છે. 

  • તેમાં ગર્ભાશયનું અંતઃઆવરણ/એન્ડોમેટ્રિયમ વિકાસ પામે અને તરત જ ગર્ભસ્થાપન માટે બને છે. 

  • તે 6-13 દિવસના ગાળામાં જોવા મળેલ 14 દિવસે અંડકોષ મુક્ત થાય તેને અંડપતન કહે છે.


114.

ગ્રાફયિનપુટિકા કયા તબક્કામાં વિકાસ પામી કયા દિવસે સ્ફોટન પામે છે ?

  • પ્રોલિફરેટિવ તબક્કો, 15-28 

  • પ્રોલિફરેટિવ તબક્કો, 14

  • ઋતુસ્ત્રાવ તબક્કામાં, 6-13 

  • પ્રોલિફરેટિવ તબક્કામાં, 1-5 


Advertisement
Advertisement
115.

ક્યારે કૉપર્સ લ્યુટિયમનું વિઘટન થવા માંડે છે ?

  • શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ગર્ભાશયમાં થવાથી 

  • શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન અંડવાહિની નિવાપમાં થવાથી

  • શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થવાથી 

  • શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ન થવાથી 


D.

શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ન થવાથી 


Advertisement
116.

ઋતુસ્ત્રાવ તબક્કો શેના કારણે દર્શાવાય છે ?

  • ઈસ્ટ્રોજનની મત્રા ઘટતાં, પ્રોજેસ્ટેરોનની માત્રા ઘટતાં

  • રુધિરમાં ઈસ્ટ્રોજનની માત્રા વધતા ર્પોજેસ્ટેરોનની માત્રા ઘટતાં

  • રુધિરમાંં ઈસ્ટ્રોજનની માત્રા વધતા, પ્રોજેસ્ટેરોનની માત્રા વધતાં 

  • ઈસ્ટ્રોજનની માત્રા ઘટતા, પ્રોજેસ્ટેરોનની માત્રા વધતાં 


117.

ગર્ભાશય ક્યારે ગર્ભસ્થાન માટે તૈયાર થયેલ કહેવાય ?

  • પ્રોજેસ્ટેરોન દ્વારા એન્ડ્રોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી.

  • પ્રોજેસ્ટેરોન દ્વારા એન્ડોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી. 

  • ઈસ્ટ્રોજન દ્વારા માયોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી. 

  • પ્રોજેસ્ટેરોન દ્વારા માયોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરની સાથે વધવાથી. 


118.

ઋતુસ્ત્રાવ સંદર્ભે કયુ વિધાન સુસંગત નથી ?

  • આ તબક્કામાં 50 થી 150 મિલી રુધિર વ્યય પામે છે, જે સ્ત્રાવ યોનિમાર્ગ મરફતે શરીરની બહાર ત્યાગ પામે છે. 
  • તે દિવસ 1-5 દર્શાવાય, સ્ત્રીજાતીય અંતઃસ્ત્રાવમાં ઘટાડો થતાં દર્શાવાય છે. 

  • ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન સંકેંદ્રણ થતાં વિઘટીત થાય છે.

  • ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે, તેથી રુધિરવાહીનીઓ સાથે સ્ત્રાવ પામે છે. 


Advertisement
119.

કયા અંતઃસ્ત્રાવની અસરથી કૉપર્સ લ્યુટિયમનું વિઘટન થાય છે ?

  • ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી

  • પ્રોજેસ્ટેરોનનું પ્રમાન ઘટવાથી 

  • પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધવાથી 

  • ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી 


120.

પ્રોફિલરેટીવ તબકામાં અંતઃસ્ત્રાવ ફેરફાર કયો થાય છે ?

  • LH નું પ્રમાણ વધે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે. 

  • LH નું પ્રમાણ ઘટે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે.

  • GTH નું પ્રમાણ વધે, ઈસ્ટોજનનું પ્રમાણ વધે. 

  • GTH નું પ્રમાણ ઘટે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે. 


Advertisement