Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

151.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : માયોમેટ્રિયમ ગર્ભાશયનું મધ્યસ્તર છે.
કારણ R : તે રેખિત સ્નાયુના સમૂહનું બનેલું છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

152.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : શિશ્નની લંબાઈ આંતરિક રચનામાં બે પેશી સમૂહ આવેલા છે, જે રુધિરકોટરો ધરાવે છે.
કારણ R : જાતિય ઉત્તેજના દરમિયાન આ રુધિરકોતરો વીર્યથી ભરાઈ જાય છે, જે ઉસ્થાન ક્રિયા માટે જરૂરી છે.
  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

153.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : પુખ્ત અંડકોષ અંડવાહિનીમાં આગળ વધતાં શુક્રકોષ દ્વારા ફલિત થતો નથી.
કારણ R : એન્ડોમેટ્રિયન સ્તર ખરી જઈ ઋતુસ્ત્રાવ જેવી ઘટના નિર્માણ પામે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

154.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : ગર્ભીય વિકાસના ત્રિજા અઠવાડિયે આદિ હદયનિર્માણ પામે છે.
કારણ R : ગર્ભીય વિકાસના ચોથા અઠવાડિયે હદયનિર્માણ પામે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

Advertisement
155. કયો અંતઃસ્ત્રાવ દુગ્ધાલય અવરોધક અને કયો અંતઃસ્ત્રાવ દુગ્ધાલય પ્રેરક છે. 
  • LH, PIF

  • LHT, PIF 

  • PIF, LHT 

  • PIF, LH 

156.

શીશુના પ્રસવ માટે આપેલ વિધાનો માટે ક્રમશઃ ગોઠવો :

વિધાન 1 : બાળજન્મ સમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈને વાસ્તવિક પ્રસુતિપિદા ઉત્પન્ન કરે છે.
વિધાન 2 : ભ્રૂણના કેટલાક કોષો ઑક્સિટોસીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.
વિધાન 3 : ઑક્સિટોસીન જરાયુને પ્રોસ્ટાગ્લન્ડિન્સ મુક્ત કરવા ઉતેજે છે.
વિધાન 4 : ઑક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને પ્રેરે.
વિધાન 5 : ઑક્સિટોસીનના સંકેતો પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે.
વિધાન 6 : ઑક્સિટોસીન અને પ્રોસ્ટાગ્લાન્ડિન્સના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિ પ્રેરે છે.
વિધાન 7 : ઑક્સિટેશનનું પ્રમાણ વધતા ગર્ભાશયના સ્નાયુઓનું શક્તિશાળી સંકોચન પ્રેરતાં ગર્ભાશયથી શિશુંને બહાર દોરી શિશુને પ્રસવ પ્રેરે છે.

  • વિધાન 1,3,5,7,2,4,6

  • વિધાન 2,4,6,1,3,5,7

  • વિધાન 1,2,4,5,6,7,3 

  • વિધાન 1,2,3,4,5,6,7

157.

દુગ્ધસ્ત્રાવ કોને કહેવાય ?

  • સ્તનપાન કરવાની ક્રિયાને દુગ્ધસ્તાવ કહેવાય.

  • માદાની સ્તનગ્રંથિ આ ગર્ભધારણ અવધિ દરમિયાન વિકાસ પામે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે તેને દુગ્ધસ્ત્રાવ કહે છે. 
  • માતાની સ્તંગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય તેને દુગ્ધાલય કહેવાય. 

  • માતાની સ્તંગ્રંથિમાંથી સ્ત્રાવના ચીકણા પ્રવાહીને દુગ્ધસ્ત્રાવ કહેવાય. 

158.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : શુક્રાશય વિર્યનું 80% પ્રવાહી ઉત્પન્ન કરે છે.
કારણ R : વીર્ય ઘટ્ટ અને સફેદ પડતો પદાર્થ છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

Advertisement
Advertisement
159. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : અધિવૃષણ્નલિકા અત્યંત ગૂંચળામય અને 6 મીટર લાંબી નલિકા છે.
કારણ R : અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

A.

A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

Advertisement
160.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : ઑક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેડન્ડિન્સ વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસુતિ પ્રેરે છે.
કારણ R :તે અંતઃસ્ત્રાવો વધુ શક્તિશાળી સંકોશન ગર્ભાશયમાં પ્રેરે છે. જે બાળકને માતાના પેઢુમાંથી વધુ ઊંડે ઉતારે છે, જે બાળકને ગર્ભાશયથી બહાર દોરી જાય છે.