આપેલ આકૃતિમાં (a from Class Biology માનવપ્રજનન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

181.

કયુ વાક્ય ખોટું છે?

  • અંડપિંડનું આધારક બે ભાગમાં વહેંચાયેલું છે.

  • સ્તનખંડ એ કોષનો સમુહ ધરાવે છે. જે alveoli કહેવાય છે.

  • ગર્ભાશયને કૂખ પણ કહે છે.

  • અંડવાહિનીનાં અંત:ભાગને તુંબિકા કહે છે.


182.

એન્ટ્રમ (કોટર) શું છે?

  • પુટિકાનું પુટિકા

  • પ્રવાહીથી ભરેલી પુટિકાનું કોટર 

  • અંત:સ્તર

  • ફોલિકલ પરિપક્વ બને 


183.

નર શિશ્ન ઢીલી ત્વચાથી આવરિત હોય છે, જેને શું કહે છે?

  • ફ્રિમ્બી

  • અગ્રત્વચા 

  • યુરેથ્રલ મીએટસ

  • બાહ્ય જનનાંગ


184.

ઝાલર નું કાર્ય શું છે?

  • ફલન દરમિયાન શુક્રકોષને માર્ગ પૂરો પાડવા

  • અંડપતન પછી અંડકોષ એકઠા કરવા 

  • અંડપિંડનો આકાર જાળવવો

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
Advertisement
185.

આપેલ આકૃતિમાં (a) ભાગ શું દર્શાવે છે ? તથા તેમાં કઈ અંગિકાઓનું પ્રમાણ વધુ હોય છે ?

  • મધ્ય ભાગ – કણાભસુત્ર

  • મધ્યભાગ – ગોલ્ગીકાય 

  • મધ્યભાગ – તારાકેન્દ્ર 

  • પૂંછડીનો ભાગ – કોષકેન્દ્ર


A.

મધ્ય ભાગ – કણાભસુત્ર


Advertisement
186.

નીચેના આકૃતિમાં ‘a’ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?

  • આંતરિક કોષસમૂહ 

  • ઘટ્ટ આવરણ

  • ગર્ભપોષકસ્તર 

  • ગર્ભકોષ્ઠ 


187.

દરેક શુક્રપિંડમાં કેટલાં શુક્રપિંડીય હોય છે?

  • લગભગ 100 

  • લગભગ 150

  • લગભગ 250

  • અનિશ્વિત


188.

નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે?

  • શુક્રાશય 

  • પ્રોસ્ટેટ ગ્રંથિ

  • બલ્યોયુરેથ્રલ ગ્રંથિ

  • આપેલ બધા જ


Advertisement
189.

શુક્રજનન પછી શેનો સ્ત્રાવ વધે છે?

  • ઓક્સિટોસીન

  • સિલેક્સિન

  • GnRH

  • LTH


190.

આપેલ આક્રતિમાં ‘G’ ભાગ શું દર્શાવે છે ?

  • અંડકૉષ 

  • ગ્રાફિયનપુટિકા

  • પ્રાથમિક પૂર્વ અંડકોષ 

  • અંડપુટિકા 


Advertisement