Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

Advertisement
211.

પ્રસૂતિ દરમિયાન કયો અંત:સ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે?

  • રિલેકિસન

  • ઓક્સિટોસિન

  • LH

  • ઇસટ્રોજન


B.

ઓક્સિટોસિન


Advertisement
212.

પ્રસૂતિ માદાની કઈ ગ્રથિમાં વિભાજન થતું જોવા મળે છે?

  • પિટ્યુટરી 

  • થાયમસ

  • થાઇરોઇડ 

  • સ્તન 


213.

કોલોસ્ટ્રમ માટે શું સાચું છે?

  • તે ફેરોમોન છે.

  • તે રંગે સફેદ છે.

  • તે અસંખ્ય એન્ટીબોડી ધરાવે છે.

  • તે લેકટેશનનાં અંતિમ દિવસે ઉત્પન્ન થાય છે.


Advertisement