CBSE
પ્રસૂતિ માદાની કઈ ગ્રથિમાં વિભાજન થતું જોવા મળે છે?
પિટ્યુટરી
થાયમસ
થાઇરોઇડ
સ્તન
D.
સ્તન
પ્રસૂતિ દરમિયાન કયો અંત:સ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે?
રિલેકિસન
ઓક્સિટોસિન
LH
ઇસટ્રોજન
કોલોસ્ટ્રમ માટે શું સાચું છે?
તે ફેરોમોન છે.
તે રંગે સફેદ છે.
તે અસંખ્ય એન્ટીબોડી ધરાવે છે.
તે લેકટેશનનાં અંતિમ દિવસે ઉત્પન્ન થાય છે.