CBSE
શું દાખલ કરીને નિષ્ક્રિય પ્રતિકારકતા મેળવી શકાય છે ?
રસીકરણ
એન્ટિબોડી
એન્ટીજન
એન્ટિબાયોટીક
સસ્તન પ્રાણીઓના T-લસિકાકણો માટે શું છે ?
તેઓ થાઈરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે.
તેના મુખ્ય ત્રણ પ્રકારો છે. T-કોષો, મદદકર્તા T-કોષો અને નિગ્રાહક T- કોષો
તેઓ લસિકાપેશીમાંથી ઉત્પન્ન થાય છે.
તેઓ ઈજાગ્રસ્થ કોષો અને કોષીય દ્રવ્યોની સફાઈ કરે છે.
સીરમમાં મળી આવતું ઈમ્યુગ્લોબ્યુલીન કયું છે ?
IgG
IgM
IgA
IgN
DPT કેની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે ?
ડોપ્થેરીયા
વ્હુ પીંગ કફ
ઘનુર
ઉપરોક્ત બધા જ.
નીચેનાં પૈકી T-લસિકાકણોનો પ્રકાર નથી ?
રીપ્રેસર
મદદકર્તા
સ્પ્રેસર
સાયટોટોકિસક
ભ્રુણ એ જરાયુ દ્વારા મળના શરીરમાંથી અથવા બાળક માતાના દુધમાંથી ટૂંક સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે ?
કોષીય પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા
સક્રિય પ્રતિકારકતા
નિષ્ક્રિય પ્રતિકારકતા
નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે છે ?
બરોળ
થાયમસ
મગજ
લસિકા ગાંઠ
ઈન્ટરફેરોંસ શાનું નિયંત્રણ કરવા ઉપયોગી છે ?
રૂધિરનું દબાણ
TB
કેન્સર
મેલેરિયા
એન્ટિબોડી શું છે ?
એન્ટિજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ
શ્વેતકણ ને દાખલ થતા બેક્ટેરિયા પર હુમલો કરે છે.
રૂધિરનો ઘટક
સસ્તનના રક્તકણો સ્ત્રાવ
હિપેટાઈટીસ – B ની રસી શું હતી ?
ઈન્ટરફેરોન
પ્રથમ પેઢીની રસી
દ્વિતિય પેઢીની રસી
ત્રીજી પેઢીની રસી