CBSE
એલોગ્રાફ્ટ શું છે ?
વિષમ આરોપણ
સમારોપણ
જુદી જુદી જાતિના બે સજીવો વચ્ચેનું આરોપણ
એક જ જાતિના બે સજીવો વચ્ચેનું આરોપણ
આયુર્વેદમાં વીશુંચીકા કોને કહે છે ?
કોલેરા
પ્લેગ
શીતળા
AIDS
હાલના દિવસોમાં નેત્રમણી પ્રત્યારોપણ ખૂબ જ જાણિતું છે, કારણ શું છે ?
તે રૂધિરવાહીની વિહિન છે.
તેને સહેલાઈથી સંગ્રહી શકાય છે.
તેનું સહેલાઈથી પ્રત્યારોપણ કરી શકાય છે.
તે સહેલાઈથી મેળવી શકાય છે.
ફોલિક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટે જાય છે. આ રોગને શું કહે છે ?
પોલીસાયથેમીયા
ટે-સેક રોગ
લ્યુકેમીયા
લ્યુકોપેનિયા
મેમ્બ્રેન એટેક કોમ્લેક્સ કોની સાથે સંકળાયેલા છે ?
મક્રોફાજ
T-લસિકાકોષો
B-લસિકાકોષો
પૂરકતંત્ર
BCG રસી કયા રોગોને અટકાવે છે ?
કોલેરા
ક્ષયરોગ
ટાયફોઈડ
AIDS
માનવમાં નેત્રમણિનું આરોપણ મોટેભાગે શા માટે નિષ્ફળ જતુ નથી ?
આ કોષો બેક્ટેરિયા માટે અલ્પ પ્રમાણમાં પ્રવેશશીલ છે.
તેને રૂધીરનો પુરવઠો પ્રાપ્ત થતો નથી.
તે કોષકેન્દ્ર વગરના કોષોનાં બનેલા હોય છે.
તે જીવંત સ્તર નથી.
IgG એન્ટિબોડીનો અણુભાર કેટલો છે ?
1,46,000
1,60,000
1,90,000
2,00,000
એન્જીયોલોજી શું છે ?
X-રે નો અભ્યાસ
એનેકસીટીનો અભ્યાસ
રૂધિરવાહીનીનો અભ્યાસ
રૂધિરનો અભ્યાસ
એન્ટિબોડીકોના મહાઅણુઓ છે ?
ન્યુક્લિઈક એસિડ
ચરબી
પ્રોટીન
કાર્બોહાઈડ્રેટ