Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

141.

X = કિરણો, ગામા – કિરણો તેમજ UV કિરણો DNA ને ઈજા કરી શેમાં રૂપાંતરણ કરે છે.

  • લિપોપ્લાસ્ટિક

  • ઓન્કોજિન 

  • ઓંકોજેનિક વાઈરસ 

  • નીયો પ્લાસ્ટિક 


142.

શરીરમાં bottom enclose bold x માંથી ઉત્પન્ન થતી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે થતાં કૅન્સરને bottom enclose bold y કહે છે.

  • X = બાહ્યગર્ભ સ્તર, y = કાર્સિનોમા 

  • X = અંતઃ ગર્ભસ્તર, y = સારકોમા

  • X = મધ્યગર્ભ સ્તર, y = લ્યુકેમિયા 

  • X = મધ્યગર્ભ સ્તર, y = સાકોમા 


143.

HIV કયા સમૂહનો વાઈરસ છે ?

  • રીટ્રોવાઈરસ 

  • રીહનોવાઈરસ 

  • રીટ્રોવાઈરસ 

  • આપેલ તમામ


144.

ભારતમાં સૌપ્રથમ X અને Y માં એઈડ્સનો ચેપ જોવા મળ્યો હતો ?

  • X = 1984, y = તમિલનાડુ

  • X = 1986, y = તમિલનાડુ

  • X = 1986, y = ગુજરાત 

  • X = 1986, y = મહારાષ્ટ્ર 


Advertisement
145.

કૅન્સર ફેલાતા કારકોને શું કહે છે ?

  • વિભેદન

  • કૅન્સરજન 

  • રોગવ્યાપ્તિ 

  • એન્ટિજન 


146.

પૂર્ણ કક્ષાનો એઈડ્સનાં લક્ષણો કયાં છે ?

  • લસિકાગ્રંથિમાં સોજો આવે. 

  • ઝાડા થાય. 

  • શરદી, ખાંસી, ન્યુમોનિયા વગેરે રોગો થાય. 

  • આપેલ તમામ


147.

કાર્સિનોમા કૅન્સરને અનુલક્ષીને અસંગત કયું છે ?

  • લસિકાગ્રંથિનું કૅન્સર 

  • સ્તનનું કૅન્સર

  • જઠરનું કૅન્સર 

  • ત્વચાનું કૅન્સર 


148.

એઈડસનો ફેલાવો કેવી રીતે થાય છે ?

  • એઈડસના રોગી સાથે વિજાતીય કે સજાતીય સમાગમ દ્વારા 

  • રોગયુક્ત અંગ પ્રત્યારોપણ 

  • HIV યુક્ત રુધરધાન દ્વારા 

  • આપેલ તમામ


Advertisement
149.

મેક્રોફ્રેજમાં વાઈરસનું RNA જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી વાઈરલ DNA માં સ્વયંજનન પામે છે ?

  • DNA ટ્રાન્સક્રિપ્ટેઝ 

  • રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ 

  • RNA ટ્રાન્સક્રિપ્ટેઝ 

  • એક વખત પણ નહિ.


150.

એઈડસ સૌપ્રથમ વખત bottom enclose bold x માં bottom enclose bold y નોંધાયો હતો.

  • X = ઈંગ્લૅન્ડ, y = 1986 

  • X = અમેરિકા, y = 1986

  • X = અમેરિકા, y = 1981 

  • X = ભારત, y = 1981 


Advertisement