CBSE
X રુધિરનું કૅન્સર જે લોહીમાંના માં જોવા મળે છે.
X = સારાકોમા, y = શ્વેતકણો
X = લ્યુકેમિયાં, y = શ્વેતકણો
X = લ્યુકેમિયાં y = રક્તકણ
X = લ્યુકેમિયાં, y = રુધિરરસ
બિનચેપી કોષોને વાઈરસચેપની સામે રક્ષણ આપે.
ઈન્ટરફેરોન
PMNL
માસ્ટકોષ
T કોષો
અસંગત જોડ ઓળખો.
જઠરનું કૅન્સર
લસિકાગ્રંથિનું કૅન્સર
સ્તનનું કૅન્સર
ફેફસાનું કૅન્સર
અસંગત જોડ ઓળખો.
સ્વાદુપિંડનું કૅન્સર
હાડકાંના કૅન્સર
સ્નાયુઓના કૅન્સર
કાસ્થિનાં કૅન્સર
કૅન્સરની નિદાનની પદ્ધતિઓ કઈ છે ?
વિકિરણ પદ્ધતિઓ
દાક્તરી તપાસ પદ્ધતિ
પેશીવુદ્યાકીય કસોટી
આપેલ તમામ
કૅન્સરની ગાંઠના કોષોનો નાશ કરવા શેનો ઉપયોગ થાય છે ?
MRI
UV – કિરણો
CT સ્કૅન
PET
ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કૅન્સર માટે તે ભાગમાંથી કોષો લઈને તપાસ કરવામાં આવે છે તેને ............... કહે છે.
પેશી પ્રત્યારોપણ
અંગ-પ્રત્યારોપણ
પેપસ્મીયર
પેશીસંવર્ધન
કૅન્સરની ગાંઠના કોષોનો નાશ કરવા શેનો ઉપયોગ થાય છે ?
એન્ટિકૅન્સર
ઈન્ટરફેરોન
પેપસ્મિયર
A અને B બંને
કૅન્સર પેદા કરતા વાઈરસ ............... કહે છે ?
HIV
રિટ્રો વાઈરસ
એન્કોજેનિક વાઈરસ
એક પણ નહિ
શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ થઈ કોનું કૅન્સર થાય છે ?
સ્નાયુનું
લસિકાગ્રંથિનું
સ્વાદુપિંડ
હાડકાનું