Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

161.

કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં (CT સ્કૅન) કયા કિરણોનો ઉપયોગ થાય છે ?

  • bold alpha - કિરણો 
  • X - કિરણો

  • Y- કિરણો 

  • UV – કિરણો 


162.

લફશીપરમાં વપરાતું ઔષધ કયુ છે ?

  • કોડીન 

  • મારિજુઆન

  • મોરફીન 

  • LSD 


163.

bottom enclose bold x એ રસાયણનો સમૂહ, જે bottom enclose bold y માં સંવેદના ગ્રાહકો સાથે પરસ્પર જોડાય છે ?

  • x = કેનાબિનોઈડ, y = કેનાબિસ ઈન્ડિકા 

  • x = મોરફીન, y = શરીર

  • x = હેરોઈન, y = મગજ 

  • x = કેનાબિનોઈડ, y = શરીર 


164.

કયો ઘટક ચિંતા, ભય, તનાવ દૂર કરે અને ઉલ્લાસની અનુભૂતી પ્રેરે છે ?

  • મોરફીન 

  • કોક

  • ઑપિયમ 

  • કોડીન 


Advertisement
165.

ભાંગ, ગાંજા, ચરસ ઔષધો x માંથી અને મેરિજ્યુએના y માંથી મળે છે. 

  • x = કેનાબિસ સેટાઈવા, y = એનાબિસ ઈન્ડિકા 

  • x = કેનાબિસ ઈન્ડિકા, y = કેનાબિસ સેટાઈવા 

  • x = કેનાબિસ ઈન્ડિકા, y = એરિર્થોઝાયલમ કોકા 

  • x = એરિર્થોઝાયલમ કોકા, y = કેનાબિસ ઈન્ડિકા


166.

મેરિજ્યુએના ઔષધનો ઉપયોગથી થતી અસરો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

1. આંખની કીકી પહોળી થાય.
2. શ્વસનતંત્ર નિષ્ફળ જાય.
3. મૂત્રનું નિર્માણ વધુ થાય.
4. ભૂખને અવરોધે છે.
5. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે.

  • 1, 2, 3 સાચાં અને 4, 5 ખોટાં વિધાન છે. 

  • 1,5 સાચાં અને 2, 3, અને 5 ખોટાં વિધાન છે.

  • 1,2, અને 4 સાચાં 3, 5 ખોટાં વિધાન છે. 

  • 1, 3, અને 5, સાચાં અને 2, 4 ખોટાં વિધાન છે. 


167.

પીડા નાશક તરીકે ખૂબ જ જાણિતું ઔષધ કયું છે ?

  • નિકોટીન 

  • LSD

  • મેરિજુઆના 

  • મોરફીન 


168.

ભાંગ, ગાંજા, ચરસ અને મેરિજ્યુએના અનુક્રમે વનસ્પતિના કય ભાગમાંથી મળે છે ?

  • વનસ્પતિનાં સૂકાં પર્ણો, ડાળિઓમાંથી અને ટોચનાં સૂકાં ફૂલોમાંથી મળે છે.

  • વનસ્પતિનાં સૂકાં પર્ણો, ફૂલમાંથી અને ટોચનાં સૂકાં ફૂલોમાંથી મળે છે. 

  • વનસ્પતિના ટોચનાં સૂકાં ફુલો અને સૂકાં પર્ણો અને ફૂલોમાંથી મળે છે. 

  • વનસ્પતિનાં સૂકાં પર્ણો અને ફૂલ અને ટોચન લીલા પર્ણોમાંથી મળે છે.


Advertisement
169.

ભુખને અવરોધતું અને મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજીત કરતું આલ્કોહોલ કયું છે ?

  • ક્રેક 

  • કોકેન 

  • કોક 

  • આપેલ તમામ


170.

bottom enclose bold x એ હેરોઈનની અશુદ્ધ ઉપપેદાશો છે ?

  • X = ઑપિયમ 

  • X = સ્મેક

  • X = મોરફીન 

  • X = કોડીન 


Advertisement