CBSE
ટાઈફોઈડ તાવ શેનાથી સર્જાય છે ?
ઈશ્વરેશિયા
શિજેલિઆ
જેઆર્ડિઆ
સાલ્મોનેલા
આપેલ આકૃતિ શેની છે ?
DNA ના અણુની રચના
RNA ના અણુની રચના
એન્ટિબોડીના અણુની રચના
એન્ટિજનની રચના
તે શરદીની દવા બનાવવામાં વપરાય છે ?
હેરોઈન
કોડીન
કોકેન
મોરફીન
આકૃતિ c, d અને e શું સૂચવે છે ?
a - વાઈરલ, d – આર.એન.એ કોર પ્રોટીન, e – કેપ્સિડ
a – વાઈરલ, d –આર.એન.એ પ્રોટીન, e – લિપિડ
a - લિપિડતંતુ, d – ગ્રાહી બાઈન્ડિગ, e – કેપ્સિડ
a - કશા, d – ગ્રાહી બાઈન્ડિંગ પ્રોટીન, e – લિપિડ આવરણ
સામાન્ય ઈન્ફલુએન્ઝા શેના દ્બારા થાય છે ?
વાઈરસ
પ્રોટિસ્ટા
ફૂગ
બૅક્ટેરિયા
કયા પ્રકારના અંતરાયમાં મુખગુહામાં લાળ અને આંખના અશ્રુનો સમાવેશ થાય છે ?
દેહધાર્મિક અંતરાય
કોષરસીય અંતરાય
કોષીય અંતરાય
ભૌતિક અંતરાય
આકૃતિમાં a અને b ભાગ શું દર્શાવે છે ?
a – લિપિડ આવરણ, b – ગ્રાહી બાઈન્ડિંગ
a – લિપિડ આવરણ, b – RNA કોર પ્રોટીન
a - કેપ્સિડ, b – ગ્રાહી બાઈન્ડિંગ
a – કેપ્સિડ, b – RNA કોર પ્રોટીન
આપેલ આકૃતીમાંની રચના કયા રોગ માટે જવાબદાર છે ?
કમળો
એઈડ્સ
કૅન્સર
મૅલેરિયા
આકૃતિમાં a,b, અને c શું સૂચવે છે ?
a= એન્ટીબોડી જોડાણ, b= હળવી શૃંખલા, c= ભારે શૃંખલા
a= એન્ટિજન જોડાણ, b= ભારે શૃંખલા, c= હળવી શૃંખલા
a= એન્ટિબોડી જોડાણ, b= ભારે શુંખલા, c= હળવી શૃંખલા
a= એન્ટીબોડી જોડાણ, b= હળવી શૃંખલા, c= ભારે શૃંખલા
નીચે પૈકી સૌથી વધુ ચેપી રોગ કયો છે ?
એઈડ્સ
ટાઈફોઈડ
શરદી અને ખાંસી
મૅલેરિયા