Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

241.

T લસિકાકોષો કયા અંગમાં પુક્તતા પ્રાપ્ત કરે છે ?

  • થાયમસગ્રંથિ

  • સ્વાદુપિંડ 

  • બરોળ 

  • અસ્થિમજ્જા 


242.

કયા રોગના નિદાન માટે વેસ્ટર્ન બ્લૉટ કસોટી ઉપયોગી છે ?

  • મૅલેરિયા 

  • ન્યુમોનિયા

  • કૅન્સર 

  • એઈડ્સ 


243.

એન્ટિબોડી શેમાંથી સર્જાય છે ?

  • લિમ્ફોસાઈટ્સ 

  • મોનોસાઈટ્સ

  • રક્તકણ 

  • થ્રોમ્બોસાઈટ્સ 


244.

રોગ વ્યાપ્તિ કોને કહેવાય છે ?

  • કૅન્સરગ્રસ્ત કોષનું પ્રસરણ 

  • કૅન્સરગ્રસ્ત કોષોમાં ઝડપી કોષવિભાજન 

  • કૅન્સરગ્રસ્ત કોષોનું પુનઃનિર્માણ 

  • આપેલ તમામ


Advertisement
245.

દરેક ઈમ્યુનોગ્લોબ્યુલિનમાં બે ભારે શૃંખલા અને બે હળવી શૃંખલા આવેલી છે. તેમાં એન્ટિજન જોડાણ સ્થાન ક્યાં છે ?

  • ભારે શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ 

  • હલકી શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ

  • ભારે અને હલકી બંને શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ 

  • ભારે અને હલકે શૃંખલાના સાતત્યવાળા પ્રદેશ 


246.

સ્વપ્રતિરક્ષા સંબંધિત રોગ તરીકે સમાવેશ થાય છે ?

  • સંધિવા

  • કૅન્સર 

  • હિપેટાઈટિસ 

  • અસ્થમા 


247.

એન્ટિબોડી કોનો સમૂહ છે ?

  • ગ્યાયકો પ્રોટીન 

  • ન્યુક્લિઓ પ્રોટીન

  • લિપો પ્રોટીન 

  • સ્તીરોઈડ


248.

નીચે પૈકી કયું દ્રવ્ય મધ્યસ્થ ચેતાતંત્ર શામક છે ?

  • કોકેન 

  • અમ્ફિટેમાઈન

  • કેફીન 

  • અફીણ 


Advertisement
249.

bold alpha -વિકિરણ અને bold gamma –વિકિરણ દ્વારા થતી કૅન્સરની સારવારને શું કહે છે ?

  • રસાયણ સારવાર 

  • પ્રતિકારકતા સારવાર

  • વિકિરણ સારવાર 

  • શસ્ત્રક્રિયા 


250.

રોગો સામે લડવા માટે રોગપ્રતિકારકતા કોણ પૂરી પાડે છે ?

  • હિસ્ટેમાઈન 

  • HLA પ્રોટીન

  • ઈમ્યુગ્લોબ્યુલિન 

  • એન્ટિજન 


Advertisement