CBSE
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે ?
લોહી
યકૃત
ફેફસાં
ગળું
સીફીલસ એ જાતિય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે ?
ટીપોનેમા
લેપ્ટોસ્પાઈરા
વીબ્રીયો
પાશ્વુરેલા
TB માટે જવાબદાર રોગકારક કયો છે ?
ન્યુમોકોક્સ
સાલ્મોનેલા
સ્ટ્રેપ્ટોકિક્સ
સાયકો બેક્ટેરિયમ
વીડાલ-ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે ?
કોલેરા
ટાયફોઈડ
પીળીયો તાવ
મેલેરિયા
ચેપી રોગ કયો છે ?.
ડિપ્થેરિયા
ડાયાબિટિસ મેલિટસ
હાયપર ટેન્શન
કોરોનરી થ્રોમ્બોસિસ
ડિફ્થેરિયા રોગના લક્ષણો કયાં છે ?
રુંધારમન
પેટનો દુખાવો
પેઢામાંથી લોહી વહેવું
પાણીનો ડર
એકોન્ડ્રોપ્લાસીયા રોગ એ કોના નિર્માણની ખામી સાથે સંબંધિત રોગ છે ?
કાસ્થિ
સાંધાની કલા
અસ્થિ
શ્લેષ્મ
ધનુર દરમિયાન ઉત્પન્ન થતું ઝેર કોની પર અસર કરે છે ?
અનૈચ્છિક સ્નાયુ
ઐચ્છિક સ્નાયુ
જડબાંના અસ્થિ
ઐચ્છિક અને અનૈચ્છિક બંને સ્નાયુ
હંટિંગટોન કોરિયા કવો રોગ છે ?
કોરિયામાં આ રોગ સામાન્ય છે.
ડાયાબિટિસ સાથે સમાનતા ધરાવે છે.
તે મૂત્ર[ઇંડ પર અસર કરે છે.
માથા, હાથ અને પગના ચેતાતંત્રને નુકશાન થાય છે.
ટ્રાયસોમિક ઓટોઝોમલ કોન્જીનાઈટલ રોગ કયો છે ?
ટર્નસ સીન્ડ્રોમ
ક્રિમીનલ સીન્ડ્રોમ
ડાઉન્સ – સીન્ડ્રોમ
કલાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમ